સંબંધિત સમાચાર
- Beauty tips in gujarati - બ્યુટીફુલ જોવાવા માટે પોતાનાથી લો આજે આ Promise
- Skin ની Deep Cleaning ઘરે જ બનાવો આ ફેસ પેક, ચહેરો દેખાશે આલિયા ભટ્ટ જેવો યુવાન
- 21+ Beauty Tips- દિવાળીમાં આ બ્યુટી ટીપ્સ અજમાવીને, ખીલશો ગુલાબની જેમ
- કરવાચૌથ પર નેચરલ પિંક ચમક મેળવવા માટે, આજથી જ આ ઘરેલું ઉપાયોને ફોલો કરો
- Beauty Secret: ગ્લોઈંગ સ્કીનની પાછળ છુપાયેલાના સીક્રેટ્સ તમે પણ કરી શકો છો ફોલો
Basic Beauty tips- કોઈ પણ પ્રસંગમાં જતા પહેલા આ રીતે તૈયાર થાઓ
સુંદર દેખાવું દરેક છોકરીનું સપનું હોય છે અને તેની ત્વચા હંમેશા ચમકતી રહે. પરંતુ તમારી ત્વચાને હંમેશા ચમકદાર બનાવવી એટલી સરળ નથી. આ માટે તમારે તમારી ત્વચાની ખાસ કાળજી લેવાની જરૂર છે
હાથ-પગના વેક્સ કરી લો અને તેની પૂરતી સફાઈ કરવી.
આઈબ્રો અને ચેહરાના વધારે વાળને સાફ કરાવો.
જો ચેહરા પર સનબર્ન થયું છે તો તેના માટે ઉપાયો અજમાવો.
પૂરતી ઉંઘ લો. અને ખાવા-પીવાનો ધ્યાન રાખો તેનાથી પર સુંદરતામાં આસર જોવાય છે.
ચણાનો લોટમાં મલાઈ કે દૂધ,મધ અને એક ચપટી હળદર મિક્સ કરી લગાવવાથી સૂકી ત્વચાને પ્રાકૃતિક નમી મળે છે અને ત્વચામાં નિખાર આવે છે.
બેસનમાં ગુલાબજળ મિક્સ કરી ત્વચા પર લાગડો અને સૂક્યા પછી હૂંફાણા પાણીથી સાફ કરો. આથી ત્વચાથી વધારે નમી ઓછી થાય છે અને ચેહરો ફ્રેશ લાગે છે.
સ્નાન કરતા પહેલા જો ઑલિવ ઑયલથી માલિશ કરાય તો ત્વચા સુંદર , ચમકદાર અને સ્વસ્થ રહે છે.
સ્નાન પછી મોશ્ચરાઈજરના ઉપયોગ જરૂર કરો. કારણ કે એ સમયે તમારી ત્વચામાં નમી હોય છે. અને એ સમયે લગાયેલુ માશ્ચારાઈજર વધારે સુરક્ષાદાયક અને અસરકારી હોય છે.
હોઠના રંગ નિખારવા માટે હોંઠ પર ચુકંદરના રસ લગાડો અને દસ મિનિટ પછી ધોઈ લો.