સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 9 ઑગસ્ટ 2020 (05:45 IST)

Glowing Skin માટે ટીપ્સ- રૂપ નિખારવા આટલુ કરો

ટામેટા અને ખીરાના રસને બરાબર મિક્સ કરીને ચેહરા પર લગાવો. અડધો કલાક પછી ચેહરો ધોઈ નાખો. ચેહરો ખીલી જશે.