બુધવાર, 12 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 21 મે 2020 (16:50 IST)

Beauty Tips In gujarati- બ્યૂટી માટે લવિંગ

beauty tips
ચેહરાના ડાઘ દૂર કરવા લવિંગ 
ચેહરાના ડાઘ-ધબ્બા કે પછી શ્યામ ત્વચાને નિખારવા માટે પણ લવિંગ લાભકારી છે. લવિંગના પાવડરને કોઈ ફેસપેક કે પછી બેસન સાથે મિક્સ કરીને લગાવી શકાય છે. પણ ફ્કત લવિંગનો પાવડર ક્યારેય ચેહરા પર ન લગાવવું જોઈએ કારણ કે તે ખૂબ ગરમ હોય છે.
 
સુકા વાળને બનાવો સિલ્કી -
જે લોકોના વાળ અવારનવાર ખરે છે કે પછી સુકા સુકા રહે છે. તે લોકો લવિંગથી બનેલ કંડીશનર ઉપયોગ કરી શકે છે. કે પછી લવિંગના થોડા પાણીમાં ગરમ કરી તેનાથી વાળ ધોઈ શકાય છે. તેનાથી વાળ ધટ્ટ અને મજબૂત થાય છે.