ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 1 જૂન 2020 (17:30 IST)

ચેહરાના ડાઘને દૂર કરે અને નેચરલ શાઈન લાવવામાં મદદ કરે

નાળિયેર તેલ સાથે ગુલાબજળ
જેમની ત્વચા પર ડાઘ - ધબ્બા છે તેઓએ નાળિયેર તેલમાં વિટામિન E કેપ્સ્યુલ્સ અને ગુલાબજળ ભેળવીને ચેહરાની મસાજ કરવી જોઈએ. ગુલાબજળ  અને વિટામિન-ઇમાં એન્ટીઑકિસડન્ટ અને એન્ટી-ટોનિંગ ગુણધર્મો જોવા મળે છે, જે ચેહરાના ડાઘને દૂર કરે છે અને નેચરલ શાઈન લાવવામાં પણ મદદ કરે છે