બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 14 જૂન 2021 (19:56 IST)

આરોગ્ય જ નહી સુંદરતા પણ વધારે છે કેળું આ રીતે કરવો ઉપયોગ

કેળા તેમના ગુણોના કારણે સુપર ફૂડની કેટેગરીમાં ગણાય છે તેમાં ઘણા પોષક તત્વ છે જે અમારા આરોગ્ય માટે તો જરૂરી છે જ આ અમારી બાયોટિહ મિનરલ્સનો પણ ભંડાર છે જે સ્કીન અને વાળને નૉરિશ કરવાના કામ આવે છે. તેથી જો તમે પણ આ ફળને તમારા બ્યૂટી રૂટીનમાં શામેલ કરો તો તેના ઘણા ફાયદા તમે જોઈ શકો છો. 
1. પ્રાકૃતિક માઈશ્ચરાઈજર 
પોટેશિયમથી ભરપૂર આ ફળ તમારી ત્વચા માટે એક સારું માઈશ્ચરાઈજરનો કામ કરે છે. તેના માટે તમે અડધા કેળાને મેશ કરી ચેહરા પર માસ્કની રીતે ઉપયોગ કરી શકો છો. 10 મિનિટ રાખ્યા પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. તમારી ત્વચા નૉરિશ લાગશે. 
2. પિંપલ્સથી અપાવે છુટકારો 
કેળાના છાલટામાં એંટીઑક્સીડેંટસ ગુણ હોય છે જે ત્વચાને ગ્લોઈંગ બનાવવાની સાથે ખીલથી પણ છુટકારો અપાવે છે. તેના માટે તમે કેળાના સફેદ ભાગને પ્રભાવિત જગ્યા પર લગાવો અને તેને ત્યારે સુધી રગડવુ જયારે સુધી છાલટા બ્રાઉન ન થઈ જાય. કેળાના છાલટામાં વિટામિંસ અને મિનરલ્સ હોય છે ઈંફ્લામેશનને ઓછું કરે છે અને ખીલને ઠીક કરે છે. 
 
3. પફી આઈજની સારવાર
 જો સવારે તમારી આંખ પર સોજા રહે છે તો તમે કેળાને મેશ કરી પ્રભાવિત જગ્યા પર 10-15 મિનિટ માટે લગાડો અને ઠંડા પાણીથી ધોઈ લો. આંખના સોજા ઓછા કરવા માટે તમે કેળાના છાલટાનો પણ ઉપયોગ 
કરી શકો છો. 
 
4. બાડી સ્ક્રબરના રૂપમાં ઉપયોગ 
સેંસેટિવ સ્કિનવાળા કેળા અને બ્રાઉન શુગરનો સ્ક્રબ બનાવી શકે છે અને ઉપયોગ કરી શકે છે તમે એક કેળાને મેશ કરી અને તેમાં 2 ચમચી બ્રાઉન શુગર મિક્સ કરો. આ  મિશ્રણનો ઉપયોગ તમે શરીર પર એક્સફોલિએટ કરવા અને મૃત ત્વચા કોશિકાઓથી છુટકારો મેળવવા માટે કરવું. આ તમારી ત્વચાને અંદરથી સાફ કરવામાં મદદ કરી શકે છે. 
 
5.  ડ્રાઈ હેયર માટે હેયર માસ્ક 
જો તને ડ્રાઈ હેયરથી પરેશાન છો તો 1 કે 2 કેળા લેવુ અને તેને મેશ કરી તેમાં એક ચમચી મધ મિક્સ કરો અને આ માસ્કને 15 મિનિટ માટે વાળ પર લગાવો. સૂક્યા પછી ઠંડા પાણીથી ધોઈ લો. તમારા વાળ નૉરિશ અને નરમ થઈ જશે.