શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 30 એપ્રિલ 2015 (16:55 IST)

Beauty Tips- ખૂબસૂરત ત્વચા માટે અજમાવો આ હોમમેડ સ્ક્રબ

તમે ખૂબ ઓછા દામમાં અને પોતે જ ઘર પર જ પોતાના માટે એવા સ્ક્ર્બ અને ઉબટન બનાવી શકો છો , જે પૂરી રીતે શુદ્ધ થવાને કારણે તમને મનભાવે પરિણામ પણ આપશે. 
 
* ત્વચામાં સૌમ્યતા લાવવા માટે ગર્મ દૂધમાં રવા કે સોજી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. પછી એમાં ચોકર , કેળા અને બે ચાર ટીંપા મધ મિક્સ કરી લો અને 
 
એને ચેહરા અને ગર્દન પર લગાડો. સૂક્યા પછી હળવા હાથથી રબ કરીને કાઢી દો. નિયમિત રૂપથી આ સ્ક્ર્બને ઉપયોગ કરવાથી ચેહરા પર સૌમયતા આવશે. 
 
* બજારમાં સરળતાથી ઉપલબ્ધ કોફી બીંસને તમે ઘરે સ્ક્ર્બના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ત્રણ ચમચી તાજા વાટેલા કૉફી બીંસ , એક ચમચી દૂધ અને થોડી ખસખસ  નાખી પેસ્ટ બનાવી લો. અને એને ચેહરા અને ગરદન પર સ્ક્ર્બ કરો. આવું નિયમિત રૂપથી કરતા ત્વચા નરમ અને સૌમય નજર આવશે. 
 
* એક ચમચી કેલેમાઈન પાવડર , અડધી ચમચી મુલતાની માટીમાં થોડા દાણા ખસખસ અને મલાઈ મિક્સ કરી પેસ્ટ બનાવી લો અને રૂજ આ ઉબટનથી ચેહરા અને ગરદ્કન પર સ્ક્ર્બ કરો.