રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 30 મે 2017 (14:53 IST)

Bra પહેરવાના યોગ્ય ઉપાય

વાંચો મહિલાઓ એમની બ્રાના ચયન કેવી રીતે કરે છે  , એના માટે અજમાવો આ 7 ટિપ્સ . 
તમે ઘણી વાર બ્રા ચયન કરતા સમયે પરેશાન થઈ જાઓ છો. ખાસ કરીને એના કપના સાઈજને લઈને . તો તમને જણાવી દે કે જો તમારા સાઈજ D છે તો એના અર્થ  એ નહી કે તમને બધા D સાઈજના કપ પહેરવા જોઈએ. . કોઈ બીજા બ્રાંડમાં આવું ન હોય આથી બ્રાડના સાઈજના ધ્યાન રાખો. 
 
હમેશા  તમારી બ્રાના સૌથી બાહરી હુકને બંદ કરો એક બ્રા વધારે માં વધારે ત્રણ ઈંચથી વધારે નહી વધી શકતી. આથી ધ્યાન રાખો કે હમેશા આખરી હુક સુધી ફીટ થતી બ્રા જ ખરીદો. 
 
હફપોસ્ટ મુજબ તમારી દરેક ડ્રેસ પર એક જ બ્રાને પહેરવાથી બચો ચાહે એ તમારી કેટલી પણ ફેવરેટ કેમ ના હોય . 
 
તમારા અંતવસ્ત્રોને હળવા સાબુ કે ડિટર્જેંટથી જ સાફ કરો તો એ લાંબા સમય સુધી ચાલશે. 
 
બહુ નાની સાઈજની બ્રા પહેરવાથી બચો. 
તમે તમારા પાસ ઓછામાં ઓછા 5 થી 6 સેટ બ્રા ના રાખો . જેથી આ તમારી પાસે લાંબા સમય સુધી રહેશે. 
 

 
સતત બે દિવસ એક જ બ્રા પહેરવાથી બચવુ6. રોજ બદલતા રહો આથી એમાં લચીલોપન બના રહેશે.