મંગળવાર, 26 સપ્ટેમ્બર 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 30 જુલાઈ 2021 (20:16 IST)

Beauty Tips- તમારી આ પર્સનલ વસ્તુઓ પણ ખીલ થવાના કારણ

ખોટુ ખાનપાન અને સ્કિન કેયરમા બેદરકારીથી ચેહરા પર ખીલ થતા પણ તેની સાથે તમારી કેટલીક પર્સનલ વસ્તુઓ પણ તેના થવા અને વધારવાનો કામ કરે છે. જી હા લાંબા સમય સુધી એક જ ઓશીંકુ કવર ઉપયોગ કરવાથી તેના પર રહેલ ગંદગી સ્કિનને ખરાબ કરે છે. તેના કારણે ખીલ -પિંપલ્સની પરેશાની થવા લાગે છે. તેથી તમને તમારી પર્સનલ કેટલીક વસ્તુઓનો ખાસ કાળજી રાખવાની જરૂર હોય છે ચાલો તમને જણાવીએ તે વસ્તુઓ વિશે 
 
કેમિકલ વાળા ફેસવૉસહ અને બ્યુટી પ્રોડ્કટ્સ ઉપયોગ કરવુ 
વધારે કેમિકલ વાળા ફેસવૉસ અને બ્યુટી પ્રોડક્ટસ ઉપયોગ કરવાથી પિંપલ્સ અને સ્કિન સંબંધી બીજી સમસ્યાઓ હોય છે. તે સિવાય પહેલાથી ખીલ થતાઅ તેના ઉપયોગ કરવાથી ખીલની સમસ્યા વધી શકે છે. 
 
તેના માટે હમેશા નેચરલ વસ્તુઓથી તૈયાર ફેસવૉશનો ઉપયોગ કરવું. તેની સાથે સૂતા પહેલા મેકઅપ રિમૂવ કરવુ ન ભૂલવું. હકીકતમાં લાંબા સમય ચેહરા પર મેકઅપ રહેવાથી સ્કિન ખરાબ હોય છે. તેથી 
 
પિંપલ્સ થવાનો ખતરો વધારે રહે છે. 
 
ઓશીંકાનો કવર 
તમારા ઓશીંકાણુ કવર પણ ચેહરા પર પિંપલ્સ પેદા કરવાનો કારણ બને છે. હકીકતમાં ઘણા દિવસો સુધી ઓશીંકા પર એક જ પિલો કવર ચઢાવવાથી તેના પર પરસેવું, ત્વચાની ગંદકી, ધૂળ માટે, ડેંડ્રફ વગેરે 
 
એકત્ર થઈ જાય છે. તેથી ગંદા પીલો પર ચેહરા રાખીને સૂવાથી સ્કિનને નુકશાન પહોંચે છે. તેના કારણે ચેહરા પર ગંદગી એકત્ર થવા લાગે છે. તેથી ચેહરા પર પિંપ્લસ થવા લાગે છે. તેથી દર 1-2 દિવસમાં 
 
પીલો કવર ધોવું. 
 
મોબાઈલ ફોન 
મોબાઈલ ફોન પર પણ ચેહરા પર ખીલ થવાનો કારણ હોઈ શકે છે. હમેશા અમે આ વાત પર ધ્યાન નથી આપતા. પણ ચેહરાઅ પર તેલ,ગંદકી, પરસેવું વેગેરે થતા પણ અમે બધા મોબાઈલ ફોન ઉપયોગ કરે છે 
 
. તેથી આ ગંદકી મોબાઈલ પર ચોંટી જાય છે. અમે ચેહરા પર વૉશ કરી લે છે પણ ફોનની સફાઈ પર ધ્યાન નથી આપતા તેથી ગંદુ મોબાઈલ ફોન ઉપયોગ કરવાથી ચેહરા પર પિંપલ્સ થવા લાગે છે. તેથી દરેક 
 
વાર મોવાઈલ ફોન ઉપયોગ કરવા માટે તેની સફાઈને પણ ધ્યાન રાખવું. 
 
ટૉવેલ
ચેહરા પર ખીલ પેદા કરવામાં તમારો પર્સનલ ટૉવેલ પન જવાબદાર હોય છે. જો તમે એક બીજાના ટૉવેલ ઉપયોગ કરો છો. તે સિવાય ઘણા દિવસો સુધી ટુવાલ ધોતા નથી તો તેનાથી પણ પિ&પલ્સ વધવાનો 
 
ખતરો રહે છે. ઘરમા& કોઈને ખીલની પરેશાની થતા પર તેમનો ઉપયોગ કરેલ ટુવાલ પ્રયોગ કરવાથી પણ આ સમસ્યા તમને પણ થઈ શકે છે. તેથી ટુવાલને 1-2 દિવસમાં ધોઈને તડકામાં સુકાવો. તેની સાથે 
 
કોઈના ટુવાલ ઉપયોગ કરવાથી બચવું.