બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 20 એપ્રિલ 2021 (20:35 IST)

Beauty tips-પિંપ્લ્સના જૂના નિશાનને પણ ઠીક કરી નાખશે મધ જાણો ચેહરા પર કેવી રીતે લગાવવું

ઘણી વાર આવું હોય છે કે અમારા ચેહરા પર ગ્લો તો હોય છે પણ ડાઘ-ધબ્બા ચેહરાની નેચરલ સુંદરતાને કઈક ઓછું કરી નાખે છે. તેથી ડાઘ-ધબ્બા દૂર કરવા માટે તમે ઘણા ઉપાય કરો છો પણ આ જિદ્દી નિશાન તમારા ચેહરાથી દૂર  નહી થાય છે. આજે અમે તમને આ સમસ્યાથી છુટકારો અપાવવા માટે એક એવું ઉપાય જણાવી રહ્યા છે જેનાથી તમારા ચેહરાના ડાઘ-ધબ્બા જરૂર સાફ થઈ જશે. મધ આરોગ્ય માટે જ નહી પણ બ્યૂટી સીક્રેટસમાં પણ ઉપયોગ કરાય છે. આવો જાણીએ તેના ગુણ 
 
આ ગુણોથી ભરેલુ હોય છે. મધ 
મધમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન એ , બી, સી, આયરન,મેગ્નીશિયમ , કેલ્શિયમ, ફૉસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ વગેરે ગુણકારી તત્વ હોય છે. આ કાર્બોહાઈડ્રેટને પણ પ્રાકૃતિક સ્ત્રોત છે. તેથી તેના સેવનથી શરીરમાં શક્તિ સ્ફૂર્તિ અને ઉર્જા આવે છે અને આ રોગોથી લડવા માટે શરીરને શક્તિ આપે છે. 
 
જૂના ડાઘ પર કારગર 
તમે કાચા મધને બળેલા નિશાન પર લગાવી શકો છો કારણ કે મધમાં એંટીસેપ્ટિક અને હીલિંગ ગુણ હોય છે. નિયમિત રૂપથી બળેલા નિશાન પર મધ લગાવવાથી ડાઘ જલ્દી દૂર થાય છે. મધને મલાઈ, ચંદન અને ચણાના લોટ સાથે મિક્સ કરી ફેસપેકના રોપમાં ઉપયોગ કરી શકો છો. આ માસ્ક ચેહરાની અશુદ્ધિને દૂર કરે છે અને ત્વચાને નરમ અને ચિકણો પણ બનાવે છે. તમારા ચેહરા પર જોઈ કોઈ જૂનો ડાઘ કે ધબ્બા છે, તો તમે આ ઉપાય ફોલો કરીને તેનાથી છુટકારો મેળવી શકો છો.