શનિવાર, 28 જાન્યુઆરી 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified સોમવાર, 19 એપ્રિલ 2021 (07:24 IST)

summer સીજનમાં ચેહરા પર આવનાર એક્સ્ટ્રા ઓયલથી છુટકારો અપાવશે હોમમેડ ફેસ માસ્ક

એલોવેરા ફેસપેક ખીલને રોકવામાં મદદ કરે છે. જો લીંબૂ અને મધની સાથે મિક્સ કરીને લગાવાય છે તો સ્કિન પર ગ્લો આવે છે. એલોવેરા સ્કિનને નમી પણ આપે છે. 
 
સામગ્રી 
2 મોટી ચમચી એલોવેરા જેલ 
1 ચમચી લીંબૂનો રસ 
1 ચમચી મધ 
 
વિધિ
એલોવેરા જેલ લીંબૂનો રસ અને મધને સીમિત માત્રામાં મિક્સ કરો. 
પેકને ચેહરા પર લગાવો. 
પેકને 15 મિનિટ ચેહરા પર રાખ્યા પછી સાદુ પાણીથી ધોઈ લો. 
પિગ્મેંટેશન દૂર કરવા માટે લીંબૂ અને મધના મિશ્રણને 10 મિનિટ ચેહરા પર લાગ્યા રહેવા દો. ત્યારબાદ ચેહરો ધોઇ લો.