સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 5 માર્ચ 2021 (20:37 IST)

આ એક વસ્તુ મિનિટોમાં તમારા ચેહરા પર નિખાર લાવી શકો છો

આ એક વસ્તુ  મિનિટોમાં તમારા ચેહરા પર નિખાર લાવી શકો છો
આ એક વસ્તુ તમારો ચેહરો દૂધ જેવો ગોરા થઈ જશે 
 
આજકાલના સમયેમાં દરેક છોકરી સુંદર દેખાવ ઈચ્છે છે. બધી છોકરીઓની આ ઈચ્છા હોય છે કે તેને હેલ્દી સ્કિન સુંદર ચેહરા અને ગોરા રંગ મળી જાય કેટલીકે છોકરીઓના રંગ તો નેચરલ રીત ગોરો હોય છે પણ કેટલીક ડાર્ક રંગથી પરેશાન રહે છે અને તેને ગોરા બનાવવા માટે ન જાણે કેટલા સૌંદર્ય પ્રોડક્ટ્સ વાપરે છે. 
આ વસ્તુઓનો ઉપયોગ કરીને, રંગ સફેદ નથી હોય પરંતુ ચામડીને ઘણી આડઅસરો થઈ શકે છે.
 
તમે ચિંતા ન કરો તો અમે તમને જનાવી રહ્યા છે. જેને તમે યૂજ કરી મિનિટોમાં તમારા ચેહરા પર નિખાર લાવી શકો છો. જો તમે શ્યામ રંગને ગોરા બનાવવા ઈચ્છો છો.
 
દૂધના ક્રીમનો ઉપયોગ કરો, ત્વચા માટે ક્રીમનો ઉપયોગ ખૂબ ફાયદાકારક છે.
 
તેન ઉપયોગથી રંગ તો ગોરો હોય છે સાથે જ તમારી સ્કિન  પણ સૉફ્ટ અને સ્મૂથ થઈ જાય છે. 
 
તેનો ઉપયોગ કરવા માટે, સવારે સાંજે એક ચમચી મલાઈથી તમારા ચેહરાની મસાજ કરવી અને પછી ઠંડા પાણીથી ચેહરા ધોઈ લો. 
 
દરરોજ આવું કરવાથી તમારી સ્કીનનો રંગ ગોરો થઈ જશે અને તમારી પિંપલની સમસ્યાથી છુટકારો મેળવશો.