શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 6 એપ્રિલ 2018 (18:29 IST)

ખાઈ લો કસમ નહી યૂજ કરશો નેલ પૉલિશ, નહી તો થશે આ નુકશાન

તમારા હાથની સુંદરતા વધારવા માટે છોકરીઓ હમેશા રંગ-બેરંગી નેલ પૉલિશ લગાવે છે. તેમની ડ્રેસને સાથે મેચ કરતી નેલ પેંટ લગાવવાનો ક્રેજ દરેક છોકરીને હોય છે. પર શું તમે જાણો છો તમારી આ ટેવ તમારા આરોગ્ય પર ભારે પડી શકે છે. નેલ પૉલિશ હટાવવા માટે તમે જે રિમૂવરને ઉપયોગ કરો છો તેમાં એસીટોન નામનો એક જ્વલનશીલ દ્રવ હોય છે. જેના માણસાના શરીર પર ખૂબ ખરાબ અસર પડે છે. આવો જાણી કેવી રીતે. 
ગળું 
એસીટોન ફલા માટે યોગ્ય નહી હોય છે. એસીટોનથી તમારા ગળા અને નાકના સંપર્કમાં આવતા તમને બળતરા થઈ શકે છે. આટલું જ નહી શ્વાસ લેવામાં પણ પરેશાની થઈ શકે છે. 
 
આંખ 
એસીટોન ખૂબ સ્ટ્રાંગ હોય છે. જ્યારે આંખ ખૂબ સેંસેટિવ હોય છે. એસીટોનથી તમારી આંખમાં બળતરા અને ગભરાહટ થઈ શકે છે અને આંખમાં આંસૂ પણ આવી શકે છે. 
 
ઉલ્ટી 
ઘણીવાર એસીટોનના કારણે તમએ ઉબકા કે વૉમિટ જેવું પણ થઈ શકે છે. 
નખ 
એસીટોન નેલપેંટથી તમારા નખ નબળા થઈ શકે છે અને મૃત જોવાશે. કારણકે એ ખૂબ વધારે સ્ટ્રંગ હોય છે. જેનાથી તમારી સ્કિન અને નખને નુકશાન થઈ શકે છે. 
 
અસ્થમા 
અસ્થમાથી પીડિત દર્દીને દરેક સ્થિતિમાં એસીટોનથી દૂર રહેવું જોઈએ. એસીટોન અસ્થમા અટેકનો મુખ્ય કારણમાંથી એક છે.