મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 16 જૂન 2021 (12:52 IST)

EyeBrow ને ગહરી કરવા માટે4 ઘરે જ બનાવો જેલ આ છે રીત

ઘણી આઈબ્રો અને આઈલેશ બન્ને જ ચેહરાના ફીચર્સને શાર્પ કરવામાં મદદ કરે છે. તેમજ ઘની આઈબ્રોને કોઈ પણ શેપ આપવુ સરળ છે. પણ ઘણા લોકો તેમની પાતળી આઈબ્રોથી પરેશાન છે. સાથે જ ઘની આઈબ્રો અને આઈલેશ ઈચ્છો છો. ત્યારે બજારમાં ઘણા પ્રકારના આઈબ્રો ગ્રોઈંગ જેલ મળે છે પણ તમે આ જેલ ઘરે જ બનાવી શકો છો ઘરે બનાવેલ જેલ તમને આઈબ્રોના વાળને શેપ અને થિકનેસ આપવામાં મદદ કરશે.
 
સામગ્રી 
2 ચમચી કેસ્ટર ઑયલ 
1 ચમચી નારિયેળ 
2 વિટામિન ઈ કેપ્સૂલ 
1 ચમચી બદામ તેલ 
1 ચમક્ગી એલોવેરા જેલ 
 
વિધિ 
કેસ્ટર ઑયલ, નારિયેળ, વિટામિન ઈ કેપ્સૂલ, બદામ તેલ, એલોવેરા જેલને એક વાટકીમાં નાખો અને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને કોઈ એયરટાઈટ કંટેનરમાં નાખી સ્ટોર કરી લો. 
 
કેવી રીતે ઉપયોગ કરવું.  
રાત્રે સૂતા પહેલા ચેહરાને સારી રીતે સાફ કરવું અને પછી તેને ઈયર બડના ઉપયોગથી લગાવી શકો છો કે પછી જો તમારો મસકારો જૂનો થઈ ગયો છે તો બ્રશને સાફ કરો અને તેનો ઉપયોગ કરવું. આ મિશ્રણને 
 
ડાર્ક સર્કલ પર પણ અસરદાર છે.