શનિવાર, 3 જાન્યુઆરી 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 31 જાન્યુઆરી 2021 (16:25 IST)

આ 7 વાતો જો આજે પણ, દરેક ઈંડિયન છોકરીઓને સાંભળવી પડે છે.

Girls listen this talk ever
આમ તો આખી દુનિયા બદલાઈ ગઈ છે પણ છોકરીઓને લઈને એક ખાસ મેંટેલિટી બનેલી છે અને ભારત એમાં ખાસ છે.અહીં છોકરીઓએ એ દરેક વાત સાંભળવી પડે છે જે દુનિયાના બીજા ભાગોમાં રહેતી છોકરીઓને કદાચ સાંભળવી પડતી હોય્ આવો વાંચીને એવી જ થોડી મજેદાર વાતો  જે એને સાંભળવી પડે છે. 
1. લોકો શું કહેશે 
છોકરાઓ તરફ ના જુઓ , લોકો શું કહેશે 
2. અમે આવી જઈશ 
રાત્રે એકલા કેબમાં ન આવશો , ઘરે કોઈને ફોન કરી દેશો , અમે લેવા આવી જઈશ . 
3. પાડોશીઓ શું કહેશે 
સ્કર્ટ અને બીજા નાના કપડા ન પહેરવા , પાડોશીઓ અને સગાઓ શું કકેશે ? 
4. છોકરીઓની જેમ રહો 
આ શું છોકરાઓની જેમ જીંસ -ટી-શર્ટ પહેરી છે , છોકરીઓની ડ્રેસ પહેરો સારી લાગશે. 
5. હંસવાની ના છે 
જોરથી ના હંસો  , આટલું હંસવું પણ સારું નહી હોય . 
6. તમે મોટી થઈ ગઈ છો. 
હવે તમે મોટી થઈ છો , હવે છોકરાઓ સાથે બહાર ફરવાના બંદ. કોઈ કામ હોય તો અમારી સાથે ચાલો. 
7. સાસરિયામાં કામ આવશે 
ભણવું તો ઠીક છે , થોડું ઘર કામ પણ શીખી લો સાસરામાં કમ આવશે