ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

સ્કિન ટોનને હળવા કરવા માટે યૂજ કરો આ 6 નેચરલ બ્લીચ

તમારે ત્વચાની સ્થિતિઆ વાત પર નિર્ભર કરે છે કે તમે ત્વચ પર શું લગાડો છો પણ આ વાત પર પણ નિર્ભર કરે છે કે તમે શું ખાઓ અને તમે તમારી ત્વચાની કેવી રીતે કાળજી કરો છો. તમારી ત્વચાને હાથ લગાડવાથી બચવું. કેમિકલ આધારિત ઉત્પાદોના ઉપયોગ ન કરીને તમારા રોમ છિદ્રને બ6દ હોવાથી બચાવો. ત્વચા માટે સુરક્ષિત ક્લીંજર્સનો ઉપયોગ કરો. અને સૌથી વધારે મહત્વપૂર્ણ વાત કે તમારા શરીરને હાઈટ્રેટ રાખો. 
બહાર જવાથી 30 મિનિટ પહેલા સનસ્ક્રીન લગાડો , સવારે 10 વાગ્યે થી બપોરે 12 વાગ્યે સુધી તડકામાં ન જાવું અને ચેહરાને બચાવા માટે એને સ્કાર્ફથી ન ઢાંકવું. એવું કરવાથી બહારના બેકટીરિયા અને ધૂળ તમારા સ્કાર્ફમાં ફંસી જાય છે જે ત્વચાની સતહથી ઘસારા થયા બાદ ખંજવાળના કારણ બની શકે છે. આથી અહીં ત્વચાની રંગતને બિખારવા માટે પ્રાકૃતિક ઉપાય જણાવી રહ્યા છે. 
 
1. સંતરા- સંતરામાં સિટ્રીક એસિડ અને વિટામિન સી હોય છે જે ત્વચાને પ્રાકૃતિક રૂપથી બ્લીચ કરે છે. 
એનો ઉપયોગ કેવી રીતે કરીએ- એક ચમચી સંતરાના છાલટાને પાવડરને દૂધ સાથે મિક્સ કરી પેસ્ટ બનાવો. એને તમારી ગરદન અને ચેહરા પર લગાડો. એને સૂકવા દો અને પછી ધોઈ નાખો. ઉત્તમ પરિણામ માટે એને આયુર્વેદિક ઉપચારને દરરોજ અજમાવો. 
 
2. હળદર- હળદરમાં પ્રાકૃતિક એંટી ઓક્સીડેંટ હોય છે તો ત્વચાથી વિષારી પદાર્થેને બહાર કાઢે છે અને ટેનિંગને દૂર કરે છે. 
 
તેનો ઉપયોગ કેવી રીતે કરીએ- એક ચમચી હળદર મધ અને એક ચમચી દહીં મિક્સ કરી પેસ્ટ  બનાવો. આ પેસ્ટની પાતળી પરત તમારા ચેહરા અને ગરદન પર લગાડો. એને 30 મિનિટ સુધી સૂકવા દો પછી ધોઈને સાફ કરી લો. 

3. પપૈયા- પપૈયામાં વિટામિન એ, સી અને એંજાઈમ્સ હોય છે જે ત્વચાને પુનર્જીવિત કરે છે અને ત્વચાની રંગતને નિખારે છે. 
 
એનો ઉપયોગ કેવી રીતે કરીએ-એક પાકેલા પપિયાના ગુદો કાઢી લો અને એમાં એક ચમચી લીંબૂનો રસ મિકસ કરો. એને ગીળા ચેહરા પર લગાડો. એને 30 મિનિટ સુધી લગાડી રહેવા દો અને પછી ધોઈ નાખો. આ સ્કિનને પ્રાકૃતિક રીતે બ્લીચ કરવાનો સૌથી સુરક્ષિત તરીકો છે. 
4. આમળા- આમળા કે ભારતીય ગૂસબેરી એંટીઓક્સીડેટ, વિટામિન સી અને એંટીબેકટીરિયલ ગુણોથી ભરેલું હોય છે. આથી આ તમારી ત્વચા માટે એક વરદાન છે. ફાઈન લાઈંસને દૂર કરવું , ત્વચાની રંગત સુધારવા અને ત્વચામાં કસાવ લાવવું વગેરે બધું આમળો કરી શકે છે. 
 
તેનો ઉપયોગ કેવી રીતે કરીએ- એક ચમચી આમળાનો રસ લો અને તેમાં એક ચમચી મધ મિક્સ કરો. રૂ લઈ તેમાં ઘોળમાં ડુબાડી વધારે નિચોવીને કાઢી દો. અને એને થપથપાવીને ચેહરા પર લગાડો. એને સૂકવા દો અને પછી ધોઈ નાખો. ઉત્તમ પરિણામ માટે એને દરરોજ રાત્રે સૂતા પહેલા લગાડો. 
5. મૂળા - મૂળામાં ત્વચાની રંગત નિખારવાના ગુણ હોય છે જે ત્વચાને એક અઠવાડિયામાં ગોરા બનાવી શકે છે. અને ત્વચામાં કસાવ લાઈ શકે છે. 
એનો ઉપયોગ કેવી રીતે કરીએ-મૂળાને છીણીને એમનો રસ કાઢી લો. એને તમારા ચેહરા પર લગાવીને મૂકી દો અને 15 મિનિટ પછી ધોઈ નાખો. 
 
6. દહીં - દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે ત્વચાની અશુદ્ધિઓને દૂર કરે છે ત્વચાને એક્સ્ફોલિયેટ કરે છે. અને રોમછિદ્રને ખોલે છે જેથી ત્વચા અજળી થાય છે. 
એનો ઉપયોગ કેવી રીતે કરીએ- દરરોજ રાત્રે સૂતા પહેલા ચેહરા પર દહીં લગાડો એને 15 મિનિટ લગાડ્યા પછી ધોઈ નાખો.