બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 7 માર્ચ 2019 (15:48 IST)

કેમ આ મહિલા દિવસ પર તમે પણ જોવાવવું છે સેલિબ્રીટીની રીતે ગ્લેમરસ? વાંચો 4 બ્યૂટી ટીપ્સ

મહિલા દિવસ પર ઘણા આયોજન હોય છે, જો તમે પણ કોઈ ક્રાર્યક્રમનો ભાગ બનવા જઈ રહી છો તો કેટલાક ટિપ્સ જે તમને સેલિબ્રિટીની રીતે ગ્લેમરસ અને સુંદર જોવામાં મદદ કરશો. આવો જાણીએ છે- 
1. તમારા બ્યૂટી કિટમાં આઈલેશ કલરને જગ્યા આપો. આ ખૂબ જ સરળથી ઉપયોગ કરાય છે. તમને માત્ર તેના વચ્ચેમાં તેમની પલક રાખી ઉપરની તરફ કર્લ કરવી છે અને આટ્લું કરવાથી તમારી આંખ ખૂબ સુંદર નજર આવશે. 
 
2. તમારા હેંડ બેગ અને પર્સમાં માઈશ્ચરાઈજર હમેશા રાખો કારણ કે તમારી સ્કિન જેટલી સારી રીતે માશ્ચરાઈજર રહેશે. તેટ્લું જ ફ્રેશ અને ચમકતી થઈ જોવાશે. 
 
3. તમારી આઈબ્રોને હમેશા સાચા શેપમાં બનાવો, આવું શેપ જે તમારા ફેસ કટને ઉભારીએ. જો તમારી આઈબ્રો નેચુરલી ગહરી નહી છે તો આઈબ્રો પેંસિલની મદદથી આઈબ્રોએ શેપ આપો. 
 
4. આ દિવસો મેટેલિક આઈ પેંસિલનો ઉપયોગ કરવાની સલાહ ઘણા સેલિબ્રીટી મેકઅપ એકસપર્ટ આપી રહ્યા છે. તેના મુજબ તેના ઉપયોગથી આંખ મોટી અને સુંદર જનર આવે છે અને ચેહરા પર પણ એક ફ્રેશ લુક આવી જાય છે.