બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 24 જાન્યુઆરી 2019 (15:41 IST)

ઠંડીમાં તૈયાર થવામાં આવે છે આળસ? તો તમારા માટે છે આ 4 બ્યૂટી ટીપ્સ

ઠંડીના મૌસમમાં કેટલાક લોકોને તેમના ઘરથી બહાર નિકળવા, ક્યાં પણ આવું જવું કે કોઈ કામ કરવા અને મેકઅપ કરીને તૈયાર હોવામાં આળસ આવે છે. કારણકે 
ઠંડ જ આટલી વધારે હોય છે. તે સિવાય કેટલીક વાર સમયની કમીના કારણે પણ વધા સ્ટેપ્સ ફ્લો કરીને પૂરતો મેકઅપ નહી થઈ શકે. તેથી અમે તમને જણાવીએ 
 
છે, ઓછામાં ઓછા સમયમાં થોડા જ સ્ટેપ્સ અજમાવી કેવી રીતે સુંદર લાગી શકો છો, સાથે જ ક્યાં પણ બહાર આવા-જવા માટે તૈયાર લાગી શકો છો. 
 
1. સૌથી પહેલા તો ઠંડીમાં દરરોજ સવારે તમારા ચેહરાને ઠંડા પાણીથી ધોવું. તેનાથી ચેહરાના ખુલ્લા પોર્સ બંદ થઈ જશે અને સ્કિન ટાઈટ નજર આવશે. 
 
2. દરેક મૌસમમાં રેડ લિપસ્ટીક તમારા પર્સમાં રાખો. આ ક્યારે ટ્રેંડથી બહાર નહી હોય અને જ્યારે તૈયાર થવા માટે સમય ઓછું હોય તો, માત્ર રેડ લિપ્સ્ટીક લગાવી લો અને તમે કોઈ પણ અવસર માટે તૈયાર છો. 
 
3. વાળમાં શેંપૂ કરવું એક મોટું કામ લાગે છે અને ઠંડીના દિવસોમાં તો વાળ ભીના કરવામાં ડર જ લાગે છે . તેથી વાળને ધોવાનો કામ એક રાત પહેલા જ કરી લો. 
 
4. જો કોઈ દિવસ પહેલા શેંપૂ ન કરી શક્યા હોય તો તમે ડ્રાઈ શેંપૂ નો ઉપયોગ પણ કરી શકો છો. પણ તેને દરેક વાર ઉપયોગ ન કરવું. કદાચ માટે આ સારું વિકલ્પ છે.