શનિવાર, 27 ડિસેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 5 એપ્રિલ 2019 (01:02 IST)

શાઈની ચેહરા માટે આ 6 બ્યૂટી ટીપ્સ

gujarati beauty tips
તમારા ચેહરા પર ગ્લો ઈચ્છો છો તો આ 6 બ્યૂટી ટીપ્સ તમે નિયમિત અજમાવો. તમારું ચેહરો બેદાગ અને આકર્ષક લાગવા લાગશે. 
1. ત્વચાની સફાઈ માટે ક્યારે-ક્યારે કાચી ડુંગળી ખાવી ચેહરા માટે સારું હોય છે. તેનાથી ચેહરાના ડાઘ-ધબ્બા ઓછી થવામાં મદદ મળે છે. 
 
2. ફ્રેશ જોવાવા માટે આંખને આરામ આપવું પણ ખૂબ જરૂરી છે. વધરે મોડે સુધી કંપ્યૂટરની સામે બેસતાને થોડી-થોડી વાર પછી બારીની બહાર જોવું કે આંખની હળવી એક્સરસાઈજ કરવી જોઈએ. તેનાથી આંખને આરામ મળે છે. 
 
3. ચેહરા પર માસ્ક લગાવવાથી સ્કીન પર રહી મૃત કોશિકાઓ દૂર થાય છે. તેનાથી ચેહરો સુંદર હોય છે અને સ્કિન ટાઈટ હોય છે અને કરચલીઓ પણ ઓછી થઈ જાય છે. 
 
4. સ્નાન કરવાથી પણ ચેહરા પર ચમક આવે છે પણ 10 મિનિટથી વધારે સ્નાન નહી કરવું જોઈએ. વધારે સમય સુધી નહાવાથી સ્કીનની નમી ઘટે છે. ગર્મ પાણીથી મોડે સુધી નહાવાથી ત્વચા પર લાલ ધબ્બા પણ પડી શકે છે. 
 
5. બપોરના સમયે આશરે દરેક કોઈને ઉંઘ આવે છે. કામના વચ્ચે સમયમાંથી 5 મિનિટ કાધી આખ બંદ કરી લો. તો આ ફાયદાકારી હોય છે. તેનાથી ન માત્ર ધ્યાન કેંદ્રિત કરવામાં મદદ મળે છે પણ લોહીમાં સેરોટોનિન હાર્મોનનો સ્તર વધે છે. આ હાર્મોન ખુશીના અનુભવ માટે જવાબદાર હોય છે.
 
6. દિવસભરની થાક ઉતારવામાં તાજા હવા મદદ કરે છે. થોડીવાર ચાલવુ કે હળવી એક્સરસાઈજથી પણ ચેહરા પર રોનક આવે છે. બ્રિટેનની એસેક્સ યૂનિર્વસિટીના મુજબ તેનાથી માણસ હળવું અનુભવ કરે છે નીલા આભ અને હરિયાળીના વચ્ચે મગજને તાજગી આવે છે.