સોમવાર, 26 જાન્યુઆરી 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 31 ઑગસ્ટ 2020 (14:19 IST)

Hair Care tips- વાળ માટે ટીપ્સ

Hair care beauty tips
એપલ વિનેગર તેલ અથવા શેમ્પૂ સાથે મિક્સ કરો
1//3 ચમચી સફરજનનો સિરકો તેલમાં બરાબર મિક્સ કરો અને પછી તેલ મસાજ કરો. જો તમે ઈચ્છો છો, તો તમે શેમ્પૂમાં વિનેગર ઉમેરીને તમારા વાળ પણ ધોઈ શકો છો. આનાથી વાળ મૂળમાંથી પોષણ મેળવે છે અને તેમનો ખરવું ઓછું થાય છે.