શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 7 માર્ચ 2018 (17:50 IST)

Beauty Tips - Hair fall માત્ર એક ડુંગળીના રસના ફાયદા

વાળને ખરવાની સમસ્યા આજકાલ સામાન્ય થઈ ગઈ છે. વધારેપણુ લોકો આ સમસ્યાને લઈને પરેશાન છે ખાસ કરીને મહિલાઓ. મહિલાઓ વાળ ખરવાનો રોકવા માટે ઘણા શૈમ્પૂનો ઉપયોગ કરે છે. પણ પછી કોઈ ખાસ અસર થતું નથી. તેથી મહિલાઓ પરેશાન રહે છે કે કેવી રીતે વાળનો ખરતા રોકાય. જો તમે પણ આ વાતથી લઈને ચિંતામાં છે તો અમે તમારા માટે સસ્તા અને અસરદાર હેયરપેક લઈને આવ્યા છે. 
 
જરૂરનો સામાન 
એક ડુંગળી 
1 મોટી ચમચી મધ 
4-5 ટીંપા લેવેડર ઑયલ 
 
લગાડવાના ઉપાય 
સૌથી પહેલા ડુંગળી લઈને સારી રીતે વાટી લો અને રસ કાઢી લો. હવે તેમાં મધ અને લેવેંડર ઑયલ નાખી સારી રીતે મિકસ કરો. લેવેંડર ઑયલથી વાળમાં 
 
ડુંગળીની ગંધ નહી આવશે. આ પેકને વાળમાં 20 મિનિટ લગાવી રાખો. અઠવાડિયામાં બે વાર આ પેકનો ઉપયોગ કરવાથી જલ્દી ફાયદો મળશે.