ગુરુવાર, 8 જાન્યુઆરી 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (13:49 IST)

વગર સ્ટ્રેટનર વાળને કરી શકો છો સ્ટ્રેટ આ સરળ ટીપ્સને કરો ફોલો

Hair care beauty tips
ઘણી એવી મહિલાઓ હોય છે જેને સ્ટ્રેટ વાળ પસંદ હોય છે તેના માટે તે સ્ટ્રેટનરની મદદથી વાળને સ્ટ્રેટ કરે છે. આમ તો વાળને સીધુ કરવુ ખૂબ સરળ છે પણ તેનાથી વાળ અંદરથી નબળા થઈ જાય છે જેના કારણે તે સૂકા અને બેજાન જોવાવા લાગે છે વાળ પર કોઈ પણ  પ્રકારના હીટીંગ ટૂલ્સ ઉપયોગ કરવાથી વાળની નેચરલ ભેજ ખત્મ થઈ જાય છે. તેથી આજે અમે તમને જણાવી રહ્યા છે ઘરમાં વાળ સ્ટેટ કરવાના રીત વિશે 
 
હેયર વૉશ પછી જ્યારે વાળ સૂકી જાય રો ઉપરથી ભીનુ કરી અને થોડા-થોડા સમયમાં સીધા કરો. વાળને બે ભાગમાં વહેચી લો અને કાંસકાથી સીધુ કરવુ. આવુ કરવાથી વાળ સ્ટ્રેટ અને સીધા જોવાશે. 
 
ધ્યાન આપો 
ભીના વાળને વધારે જોરથી કાંસકો ન કરવુ આવુ કરવાથી વાળ વધારે તૂટે છે 
 
બીજુ રીત 
સ્ટ્રેટ કરવા માટે વાળમાં હેયર બૉબી પિન કે ચિંપિયાનો ઉપયોગ કરો. વાળને હળવુ ભીનો કરો અને એક ભાગને કાંસકુ કરી બીજી બાજુ પલટવુ અને બૉબી પિન લગાવી લો. તેને બન્ને બાજુ રિપિટ કરવું. 
 
ધ્યાન આપો
સૂતા સમયે આ રીતને અજમાવવાથી પહેલા સિલ્ક અને નરમ સ્કાર્ફથી વાળને કવર કરવું. 
 
રીત 3 
જો તમારા વાળ વેવી છે તો તમે શેલ્પૂ પછી ડીપ કંડીશન કરવું. તેનાથી વાળ નેચરલી સીધા લાગશે. તમે ઈચ્છો તો ઘરમાં બનેલા માસ્કનો પણ ઉપયોગ કરી શકો છો. વાળને સારી રીતે મૉઈશ્ચરાઈજ કરવાથી તે વધારે સીધા અને લાંબા નજર આવે છે.