દૂધીને સુકાવીને નારિયેળ તેલમાં ઉકાળી લો. આ તેલને ગાળીને શીશીમાં ભરી લો. આ તેલની મસાજ કરવાથી સફેદ વાળ કાળા થવા લાગે છે.