શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

પ્રાઈવેટ પાર્ટના કાળાશ દૂર કરશે આ ઉપાય

પોતાને સ્વસ્થ અને સુંદર બનાવા માટે બૉડીની સફાઈ કરવું બહુ જરૂરી છે. કેટલાક લોકોતો આખાડી બૉડીની સાફ કરવા માટે બિકની વેક્સ કરાવે છે. પણ સતત વેક્સ કે શેવિંગ કરવાથી પણ આ પાર્ટ કાળા થવા શરૂ થઈ જાય છે. કેટલાક લોકો તો કાળાશ દૂર કરવા માટે જુદા-જુદા ક્રીમનો પણ ઉપયોગ કરે છે. આ રીતના 
પ્રોડક્ટસન ઉપયોગ કરવાથી સાઈડ ઈફેક્ટ થવા શરૂ થઈ જાય છે. પ્રાઈવેટ પાર્ટના કાળાશ દૂર કરવા માટે આજે અમે તમને એક કારગર ઉપાય જણાવી રહ્યા છે. આ ઉપાયથી તમે કેટલાક અઠવાડિયામાં કાળાશથી છુટકારો મેળવી શકો છો. 
 

 
સામગ્રી- 
- 1 ટીસ્પૂન જેતૂનનો તેલ 
- 1 લીંબૂ
- 1 ટીસ્પૂન મીઠું 
- 2 ટીસ્પૂન ગુલાબ જળ 
આ રીતે કરો ઉપયોગ 
1. જેતૂનના તેલને હથેલી પર લઈને પ્રાઈવેટ પાર્ટની મસાજ કરો અને તેને અડધા કલાક માટે  રહેવા દો. 
2. ત્યારબાદ લીંબૂને કાપીને તેના પર મીંઠું લગાવીને કાળા ભાગને સ્ક્રબ કરો. 
3. હવે અડધા કલાક માટે મૂકી દો. 
4. ફરીથી અડધા બચાયેઉં લીંબૂને તેના પર મીટઃઉં લગાવીને સ્ક્ર્બ કરો. તેનાથી ડેડ સ્કિન અને કાળાશ દૂર થઈ જશે. 
5. ત્યારબાદ રૂની મદદથી ત્વચાને સાફ કરી તેના પર રૂ પર ગુલાબજળ લગાવીને તેને સાફ કરો. 
6. આ પ્રક્રિયાને અઠવાડિયામાં 3 વાર ઉપયોગ કરવાથી પ્રાઈવેટ પાર્ટના કાળશ દૂર થઈ જશે.