રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2022 (12:52 IST)

White Hair: સફેદ વાળના કારણે શું તમે નાની ઉંમરે 'અંકલ' દેખાવા લાગ્યા છો? તો રોજના ડાયટમાં આ 4 વસ્તુઓનો ઉમેરો કરો

Premature White Hair Problem: નાની ઉમ્રમાં માથાના વાળ સફેદ શર્મિદંગી અને લો ક્નાફિડેંસના કારણ બની જાય છે. કારણ કે એવા હમેશા તે લોકો તેઓ તમને વૃદ્ધ સમજવાની ભૂલ કરે છે. તેનાથી બચવા માટે આજથી જ અમુક ખાસ આહાર લેવાનું શરૂ કરો. 
Foods to Prevent White Hair:  જો નાની ઉંમરે માથા પર સફેદ વાળ દેખાવા લાગે તો તે ખૂબ જ નિરાશાજનક બાબત છે. સફેદ વાળ આપણા માટે એક બિનઆમંત્રિત મહેમાન જેવા છે, જેની હાજરી હંમેશા આંખે ઉડીને આંખે વળગે છે. આ કારણે નાના છોકરાઓ નાની ઉંમરમાં જ વૃદ્ધ કે 'કાકા' જેવા દેખાવા લાગે છે. વાળમાં મેલેનિનની અછતને કારણે આવી સ્થિતિ ઊભી થાય છે. ગ્રે વાળ આનુવંશિક કારણોસર પણ આવી શકે છે, પરંતુ સામાન્ય રીતે તે આપણી અવ્યવસ્થિત જીવનશૈલી, તણાવ અને બિનઆરોગ્યપ્રદ ખોરાકની આદતોને કારણે થાય છે. ચાલો જાણીએ કે એવા કયા ફૂડ્સ છે જે ખાવાથી વાળની ​​સફેદી ઓછી થાય છે.
 
સફેદ વાળથી બચવા ખાઓ આ ખોરાક (Eat these foods to avoid gray hair) 
ચણા
સફેસ ચણાનો ઉપયોગ સામાન્ય રીતે છોલા તૈયાર કરવામાં કરાય છે. જે ભારતનો એક ફેમસ ડિશ છે. આ રીતે ચણામાં વિટામિન બી 9 ની ભરપૂર માત્રા હોય છે. એક કપ સફેદ ચણામાં 11114 માઈક્રોગ્રામ વિટામિન બી 9 હોય છે, જે દરરોજની જરૂર (400 માઈક્રોગ્રામ) નો આશરે ત્રણ ગણુ છે. 
 
ચિકન 
હેલ્દી હેયર માટે આપણને વિટામિન B12ની જરૂર છે. આ માટે તમે ચિકન સાથે ઈંડા, દૂધ અને ચીઝનું સેવન કરી શકો છો. નોન-વેજ ફૂડના શોખીન લોકો માટે ચિકન મોટાભાગે ટોપ લિસ્ટમાં સામેલ હોય છે, પરંતુ ધ્યાનમાં રાખો કે તેને ઓછામાં ઓછા તેલમાં રાંધો નહીંતર કોલેસ્ટ્રોલ વધી શકે છે. 
 
દાળ Lentils
દરરોજ ખા દાળ પણ વિટામિન બી 9નો રિચ સોર્સ છે. વિટામિન બી 12ની રીતે બી 9 ડીએનએ અને આરએનએના ઉત્પાદનમાં મદદ કરે છે. આ રેડ બ્લ્ડ સેલ્સના ઉત્પાદન માટે પણ જરૂરી છે અને વાળના કાળા રંગને જાળવી રાખવા માટે મુખ્ય એસિડ મેથિયોનીન (Methionine)ના ઉત્પાદનમાં મોટી ભૂમિકા ભજવે છે. 
 
સ્પિરૂલિના 
નોન એનિમલ ફૂડસની વાત કરીએ તો સ્પિરૂલિનામાં કૉપરનો હાઈ અમાઉંટ હોય છે. આ અમારા વાળના આરોગ્ય માટે ફાયદાકારી હોય છે. સામાન્ય રીતે તેના પાઉડ્કરને ખાવાના રૂપમાં ઉપયોગ કરાય છે. સ્પિરૂલિના સબટ્રાપિકલ ક્લાઈમેટના નમકીન તે તળાવો અને દરિયામાં કુદરતી રીતે ઉગે છે.
(Edited BY - Monica sahu)