શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 13 એપ્રિલ 2021 (10:54 IST)

Home remedies નો ઉપયોગ કરી સરળતાથી કરવું મેકઅપ રિમૂવ

કેમિકલ વાળા મેકઅપ પ્રોડ્કટસની જગ્યા નેચરલ વસ્તુઓથી કરવું મેકઅપ રિમૂવ 
 
તેમાં કોઈ શંકા નહી કે  મેકઅપ તમારા લુક્સને સુંદર બનાવે છે પણ તેમાં રહેલ કેમિક્સ્લ ધીમે-ધીમે તમારી સ્કીનને નુકશાન પહોંચાડે છે. તેથી ઘરથી પરત આવતા જ તમારે મેકઅપ હટાવવું જોઈએ. તેના માટે 
હોમ રેમેડીઝ નો ઉપયોગ કરીને તમારા મેકઅપને રિમૂવ કરી શકો છો. તો ચાલો જાણીએ કેવી રીતે... 
 
જેતૂનનો તેલ કરવું ઉપયોગ 
એક કૉટન બૉલમાં જેતૂનનો તેલ લો અને તેની મદદથી ફેસ પરથી ફાઉંડેશન અને લિપ્સ્ટીકને રિમૂવ કરવું. જેતૂનનો તેલ સ્કિનથી લઈને વાળ અહીં સુધી કે હેલ્થ માટે પણ ખૂબ ફાયદાકારી હોય છે.
 
કાકડીનો રસ કરશે કામ 
કાચા કાકડીને ઘસવું અને તેના રસ કાઢો. ચેહરાનો ગીળો કરી લો અને કૉટન બૉલ લો તેને તેમાં પલાળી મેકઅપને હટાવી લો. કાકડીના તમે ચેહરાના ડાઘ દૂર કરવા માટે પણ ઉપયોગ કરી શકો છો. 
 
દહીં પણ છે સારું 
 
હથેળી પર થોડી માત્રામાં દહીં લો અને પછી તેને આંગળી પર ઘસીને ચેહરા પર લગાવી લો. તેને ફેસ પર થોડી વાર લગાવતા કૉટનથી લૂંછી લો. 
 
કેસ્ટર ઑયલને કરવું અપ્લાઈ 
એક કૉટન વૂલ લઈને તેને કેસ્ટર ઑયલમાં ડુબાડી લો અને ફેસ પર અપ્લાઈ કરવું તેનાથી સરળતાથી તમારું મેકઅપ રિમૂવ થઈ જશે.