સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 2 એપ્રિલ 2021 (00:35 IST)

દરરોજ લગાવો ચેહરા પર મલાઈ, ઘણા પ્રેબ્લેમ્સ થશે દૂર

બ્યૂટી- મિલ્ક ક્રીમ સ્કિન માટે ખૂબ ફાયદાકારી હોય છે. તેને મલાઈ પણ કહેવાય છે. પહેલા સમયમાં પણ મહિલાઓ સ્કિન માટે મલાઈના ઉપયોગ  જ કરતી હતી મલાઈ એક નેચરલ માશ્ચરાઈજર છે. તેમાં ફેટ અને પ્રોટીન જેવા તત્વ હોય છે જે નવા સેલ બનાવવામાં મદદગાર હોય છે. આજે અમે તમને મલાઈના ઘણા બ્યૂટી ફાયદા વિશે જણાવીશ . 
 
1. સ્કિન બને સૉફટ- દરરોજ તમારા ચેહરા પર મલાઈ લગાવો. તેનાથી તમારી સ્કિન સાફ્ટ થશે . તેમાં રહેલ તત્વથી સ્કિનમાં ગ્લો આવે છે. 
 
2. સ્કિન બને ચમકદાર- મલાઈ લગાવવાથી ચેહરા પર નિખાર આવે છે. જો તમારી સ્કિન ડ્રાઈ છે તો મલાઈના ઉપયોગ કરવું. તેનાથી ચેહરા ચમકદાર બનશે. 
 
3. સ્કિનને કરે સાફ- મલાઈ એક બહુ સારું ક્લિંસર છે. તે તમારા ચેહરા પર લગાવો અને 15-20 મિનિટ તેમજ રહેવા દો. પછી હૂંફાઅણા પાણીથી ચેહરાને ધોઈ લો. 
 
4. ખુલ્લા પોર્સને કરે બંદ- મલાઈને ક્લિંસર, માશ્ચરાઈજર અને ટોનરની રીતે ઉપયોગ કરી શકાય છે. મલાઈ લગાવવાથી ચેહરાના ખુલ્લા પોર્સ બંદ હોય છે. એવામાં તમારા ચેહરાના પોર્સ ખુલે ચે તો આજે જ મલાઈના ઉપયોગ કરો. 
 
5. કરચલીઓને રોકે- કરચલીઓથી છુટકારા મેળવા માટે ચેહરા પર મલાઈ લગાવો. તેમાં રહેલ વિટામિન્સ અને પ્રોટીન સ્કિન માટે ખૂબ ફાયદાકારી છે.