મંગળવાર, 27 જાન્યુઆરી 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

પહેલા પીરિયડસ માટે દીકરીને આવી રીતે કરો તૈયાર

પહેલા પીરિયડસ માટે દીકરીને આવી રીતે કરો તૈયાર
ઉમરની સાથે-સાથે શરીરમાં પણ હાર્મોંસના બદલાવ આવવા શરૂ થઈ જાય છે. છોકરીઓના શરીરમાં ખાસ કરીને આ બદલાવ 11 વર્ષની ઉમરમાં આવવા શરૂ થઈ જાય છે જ્યારે છોકરીઓને પહેલા પીરિયડસ હોય છે તો આ બહુ તનાવથી ગુજરે છે. તેમના મનમાં તેને લઈને જુદા-જુદા સવાલ આવે છે. ઘણી વાર ખોટી જાણકારીના કારણે એ માનસિક રૂપથી પરેશાન થઈ જાય છે. જે છોકરીઓને આ વિશે જાણકારી નહી હોય કાં તો એ બહુ ભીકી જાય અ છે કે પછી શર્મ અનુભવ કરે છે . અને કોઈથી આ વિશે વાત પણ નહી કરતી. તેથી માતાનો ફરજ બને છે કે તેમની દીકરીને બેનપણીની રીતે સંભાળવું. તેને આ વિશે અડધી અધૂરી નહી પણ પૂરી જાણકારી આપવી. જ્યારે માતાને લાગે કે દીકરી હવે મોટી થઈ રહી છે અને તેમના શરીરમાં ફેરફાર આવી રહ્યા છે તો તેને તેના વિશે પહેલાથી જ તેનાથી વાત શરૂ કરી નાખો. જેનાથી એ આવનાર ટાઈમમાં પોતાને સરળતાથી સંભાળી શકે. 
પીરિયડસના વિશે દીકરીથી કરો આ વાત 
1. મિત્ર બનો 
આ ઉમરની દીકરીની સાથે મિત્રતાનો સંબંધ રાખવું સારું હોય છે. આ રીતે તમે ખબર લગાવી શકો છો કે આખેર તમારી દીકરીને આ વિશે જાણકારી પણ છે કે નહી .
 
2. ગેરસમજથી બહાર નિકળો 
બાળકીને આ વિશે જણાવો કે પોતાને આવી હાલાતમાં કેવી રીતે ઠીક રાખી શકાય છે. 
 
3. સહી સીખ આપવી 
દીકરીને આ વિશે જણાવોકે પોતાને આવા હાલાતમાં કેવી રીતે ઠીક રાખી શકાય છે. 
 
4. પહેલાથી જ શરૂ કરવી આ વાત 
તેમની સાથે પહેલાથી જ આ વાત કરવી શરૂ કરી દો. જેનાથી અચાનક આવતા બદલાવથી ન ગભરાવો. 
 
5. દરેક વાતનો જવાબ આપો 
આ વિષયને લઈને દીકરીના મનમાં જો કોઈ સવાલ છે તો ગુસ્સા હોવાની જગ્યા જવાબ આપો.