આ સમયે Sex ને વધારે ઈંજાય કરે છે મહિલાઓ

sex during periods

Last Updated: બુધવાર, 16 જાન્યુઆરી 2019 (18:11 IST)
* હમેશા કપલ્સના મનમાં આ સવાલ આવે છે કે પીરિયડસના સમયે કરવું જોઈએ કે નહી કે 
* સમયે સેક્સ કરવું સુરક્ષિત છે. 
તો આજનો જવાબ છે કે મહિલાઓ પીરિયડસના સમયે સેક્સ વધારે ઈંજાય કરે છે.  
 
આમ તો , સમયે સેક્સ કરવું હાઈજિનિક  નહી હોય છે. પણ એક શોધ પ્રમાણે ખબર ચાલ્યું કે મહિલાઓ પીરિયડસના સમયે કરવામાં વધારે આનંદ મળે છે. શોધકર્તાએ એના માટે એક સર્વે કર્યા. આ સર્વેમાં 1000થી વધારે લોકોને શામેળ કર્યા છે. સર્વેમાં પૂછયા કે એ સમયે સંભોગ કરે છે , જયારે એમની પાર્ટનરના મેંસુરેશન ચાલી રહ્યા હોય છે. સર્વેમાં 90 ટકા પુરૂષોએ જવાબ આપ્યા કે નહી એ સમયે એ સંભોગ નથી કરતા
 
કારણકે એને ગંદગી લાગે છે. જ્યારે 27 ટકા કહે છે કે એ સમયે એ સંભોગ કરે છે પણ મનમાં ઈંફેકશનના ડર બના રહે છે. 
 
જ્યારે આ વિશે મહિલાઓને પૂછ્યું તો 67 ટકા મહિલાએ કહ્યું કે એ સમયે એ સેક્સ નથી કરે કે નહી એ એમના પાર્ટનર પર નિર્ભર કરે છે પણ પીરિયડસના સમયે સેક સનો મજો કે આનંદ ઘણા ગણું વધી જાય છે. 


આ પણ વાંચો :