સંબંધિત સમાચાર
- Home Remedies for remove Tan- ટેનિગ કેવી રીતે દૂર કરશો ?
- skin Tanning દૂર કરશે વરિયાળીથી બનેલુ ફેસપેક ખૂબ સરળ છે બનાવવાની રીત
- Beauty Tips- હોળીના રંગને સરળતાથી દૂર કરવા માટે આ ઉબટન લગાવો
- Holi Beauty Tips 2022 : હોળી પહેલા ચહેરા અને નખ પર લગાવો આ વસ્તુઓ
- Skin care in Holi- સ્કિન કેયર હોળી- સ્કીન એલર્જાથી બચવા માટે ઘરેલૂ ટિપ્સ ટ્રાઈ કરો
Remove Sun Tan Naturally- - માત્ર એક પેકથી મેળવો ચેહરાની ટેનિંગથી છુટકારો
બ્યૂટી ટીપ્સ - ખૂબસૂરત ચેહરા મેળવાની ઈચ્છા દરેક કોઈની હોય છે પણ ખોટી ટેવ અને પ્રદૂષણના કારણે ચેહરાની ખૂબસૂરતી જાણવી નહી રહેતી. તડાકાના સંપર્કમાં આવતા જ સ્કિન કાળી થવા લાગે છે. આજે અમે તમને એક પેક જણાવી રહ્યા છે જેનાથી તડકામાં બળેલી સ્કિન અને ટેનિંગથી છુટકારો મેળવી શકો છો અને તમને મળશે બેદાગ ત્વચા .
જરૂરી સામાન
અડધા કપ ચોખા (ભાત રાંધેલા)
3 નાની ચમચી હળદર પાવડર
2 ચમચી દહીં
1 ચમચી મધ
મીઠું
વિધિ-
1. એક બાઉલમાં ચોખા, હળદર, મીઠું, દહીં અને મધ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો.
2. ધ્યાન રાખો કે ચોખાને સારી રીતે મિક્સ થઈ જાય તમે ઈચ્છો તો આ પેસ્ટમાં થોડું ગર્મ પાણી મિક્સ કરી વાટી પણ શકો છો.
3. આ પેસ્તને ચેહરા અને ગરદન પર લગાવો. સૂક્યા પછી હળવા ગર્મ પાણીથી ઉતારી લો.
4. દિવસમાં બે વાર આ પેસ્ટનો ઉપયોગ કરો. તેનાથી ચેહરાનો કાળપણ દૂર થશે.