રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

Hair Care- વાળને 6 ઈંચ સુધી લાંબા કરવામાં મદદગાર છે સાબૂદાણા

Webdunia gujarati - લાંબા અને મજબૂત વાળ મહિલાઓની ખૂબસૂરતીને ચાર-ચાંદ લગાવી નાખે છે. પણ ગર્મીના દિવસોમાં વાળ વધારે બંધાયેલા રહે છે અને નબળા થઈને તૂટવા લાગે છે. તેથી વાળ લાંબા નહી થતા અને ન તેમાં ચમક બની રહે છે. તેથી વાળને મજબૂત અને ઓછા સમયમાં લાંબા બનાવા માટે સાબૂદાણાથી ઘરેલૂ ઉપાય કરી શકો 
છો. આવો જાણીએ વાળ માટે કઈ રીતનો ઉપયોગ કરવું. 

1. સાબૂદાણાને વાટીને તેમાં જેતૂનનો તેલ મિક્સ કરો અને તેનાથી માથાની સ્કેલ્પની મસાજા કરવાથી વાળને ખરવાની સમસ્યા દૂર હોય છે. 
2. વાળની લંબાઈ  મુજબ દહીંમાં ઈંડાની જરદી અને સાબૂદાના પાવડર મિક્સ સારી રીતે મિક્સ કરો. આ પેસ્ટને વાળમાં 30 મિનિટ લગાવો અને 2 કલાક પછી માથું ધોઈ લો. તેનાથી વાળ ચમકદાર બનશે . 

3. 1 ચમચી દહીં, 1 ચમચી મધ અને અડધી ચમચી નારિયેળ તેલમાં વાટેલું સાબૂદાણા મિકસ કરો. તે લેપને માથા પર લગાવો અને 2 કલાક પછી માથું ધોઈ લો. તેનાથી વાળ ખરતા બંદ થઈ જશે. 
4. આ લેપને રાત્રે સૂતા પહેલા માથા પર લગાવાથી વધારે ફાયદો હોય છે. તેનાથી વાળ લાંબા થતા શરૂ થઈ જાય છે.