શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 4 એપ્રિલ 2023 (09:47 IST)

Skin care tips: ચેહરાના જીદ્દી વ્હાઈટહેડસને કાઢીને બહાર કરી નાખશે આ વસ્તુ માત્ર 1 વાર અજમાવીને જુઓ

green tea
Home Remedies For Whiteheads - દરેક કોઈ ઈચ્છે છે કે તેમની સ્કિન ક્લેયર અને ગ્લોઈંગ લાહે તેથી આજે અમે તમને વ્હાઈટહેડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ગ્રીન ટી ફેસ માસ્ક લઈને આવ્યા છે. ગ્રીન ટી કેસ માસ્ક ધૂળ, માટી અને પ્રદૂષણના કારણે ડેમેજ થયેલી સ્કિનને રિપેયર કરે છે આ ઉપાયને અજમાવાને તમારી ડેડ સ્કિનને રિમૂવ કરી રંગતમાં સુધાર થાય છે અને તમને ગ્લોઈંગ સ્કિન મળે છે તો ચાલો જાણીએ છે. 
 
ગ્રીન ટી ફેસ માસ્ક બનાવવાની સામગ્રી 
એલોવેરા જેલ 1 ચમચી
લીલી ચા 1/4 કપ
કોટન પેડ
 
ગ્રીન ટી ફેસ માસ્ક કેવી રીતે બનાવવુ (How To Make Green Tea Face Mask) 
ગ્રીન ટી ફેસ માસ્ક બનાવવા માટે તમે સૌથી પહેલા 1/4 કપ ગ્રીન ટી બનાવો 
પછી તેમાં એક ચમચી એલોવેરા જેલ નાખો. 
તે પછી તમે આ બન્ને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. 
હવે તમારા વ્હાઈહેડસ માટે ગ્રીન ટી ફેસ માસ્ક બનીને તૈયાર થઈ ગયુ છે. 
 
કેવી રીતે વાપરીએ (How To Use Green Tea Face Mask) 
ગ્રીન ટી ફેસ માસ્કને લગાવવા માટે તમે કૉટ્નપેડ લો. 
પછી તેમાં માસ્કને લગાવીને તમારા આખા ચેહરા કે વ્હાઈટહેડસની જગ્યા પર લગાવી લો.