સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 21 માર્ચ 2022 (12:47 IST)

Sweaty Feet: પગમાં પરસેવુની સમસ્યાના દરમિયાન અજમાવો આ બેસ્ટ ટિપ્સ થશે ફાયદો

ઠંડા પાણીમાં ડુબાડો- એક્સપર્ટસના મુજબ પગ અને હાથમાં વધારે પરસેવું આવવાની સમસ્યા હોય તો તેને ઠંડા પાણીમાં 15 મિનિટ માએ ડુબાડી રાખો તેનાથી તમને ખૂબ રાહત મળી શકે છે. 
 
ટેલકમ પાઉડર - ઘણી વાર લોકોને પગમાં પરસેવું આવવાની સમસ્યા વધી જાય છે જે જૂતા ઉતાર્યા પછી તેમના પગથી દુર્ગંધ આવવા લાગે છે. ત્યારે ટેલકમ પાઉડરની મદદ લઈ શકો છો. પણ તેના ઉપયોગથી પહેલા વિશેષજ્ઞની સલાહ જરૂર લેવી 
 
સંતરાના પાઉડર - આ ઈંગ્રેડિએંડશના છાલટાને સુકાવીને તેનો પાઉડર બનાવી લો અને તે પાઉડરને નિયમિત રૂપથી પગ અને હાથમાં લગાવો. એક્સપર્ટસના મુજબ આ પાઉડર ખૂબ કારગર સિદ્ધ થઈ શકે છે. 
 
ગુલાબ જળ - કહેવુ છે કે તેને લગાવવાથી હાથ અને પગમાં કૂલિંગ ઈફેક્ટસ મળે છે અને સ્કિન ફ્રેશ પણ ફીલ કરે છે. તેને ઘરેલૂ ઉપાયને અજમાવવા માટે દિવસમાં બેથી ત્રણ વાર હાથ અને પગમાં ગુલાબ જળ જરૂર સ્પ્રે કરવું. 
 
એપ્પલ સાઈડર વિનેગર - જો તમને દરેક ગરમીમાં હાથ અને પગમાં પરસેવાની સમસ્યા બની રહે છે. તો એપ્પલ સાઈડર વિનેગરની મદદ લેવી. તેના માટે એક બાલ્ટીમં પાણી લો તેમાં એપ્પ્લ સાઈડર વિનેગર મિક્સ કરો. થોડી વાર હાથ પગને તેમાં ડુબાડી રાખો.