પરફયૂમની સુગંધને લાંબા સમય યથાવત રાખવાના આ 4 ટિપ્સ

Last Updated: શુક્રવાર, 22 માર્ચ 2019 (16:41 IST)
પરફ્યૂમ લગાવીને હાથ ન ઘસવું 
હમેશા લોકો પરફ્યૂમ લગાવ્યા પછી તેને બીજા હાથથી ઘસે છે અને પછી તેની સુગંધ સૂંઘે છે. પણ આવું કરવાથી પણ વધતી નહી પણ ઘટી જાય છે. 
કાંડા પર પરફયૂમ લગાવો અને એમજ મૂકી દો. તેનાથી સુગંધ લાંબા સમય સુધી ટકી રહે છે. 
 


આ પણ વાંચો :