સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 28 જૂન 2017 (17:28 IST)

સુંદરતા જાળવી રાખવા માટે ઉર્વશીને કરી બધી હદ પાર

એક્ટ્રેસ ઉર્વશી રોતેલાની સુંદરતાને તો દરેક કોઈ જાણે છે. તેમની આ સુંદરતાને જાણવી રાખવા માટે ઉર્વશીએ કઈ પણ હદ પાર કરી શકે છે. તેનો અંદાજો અત્યારે જ સામે આવ્યા એક્ટ્રેસ ઉર્વશી રોતેલાના બ્યૂટી ટ્રીટમેંટથી લગાવી શકાય છે. ર્વશીનો ન્યૂ ફિટનેસ ફંડા યૂનિક હોવાની સાથે ખૂબ પેનફુલ છે. તેને બ્યૂટી ટ્રીટમેટ માટે કપિંગ થેરેપી કરાવી કપિંગ થેરેપી એક ચાઈનીજ રિલેક્શેસન થરેપી છે. 
 
આ થેરેપીમાં  દર્દભરી પ્રક્રિયામાં પસાર થવુ પડે છે. 
 
આ દર્દનાક થેરેપી જેમાં એક્યુપંચર સ્પેશલિસ્ટ કાટનના ગોળાને પહેલા દારૂમાં પલાળે છે . ત્યારબાદ આ ગોળાને કાંચથી બનેલા ગ્લાસ કે કપમાં મૂકી તેને સળગાવે છે અને પછી આગ બુઝાવીને ગર્મ વાસણને સ્કિન પર મૂકાય છે. આ થેરેઓઈ વીજે વાનીએ ઉપયોગ કરી છે.