શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 25 નવેમ્બર 2022 (12:57 IST)

White Hair Solutions: વાળ અકાળે સફેદ થવાથી ચિંતિત છો? અપનાવો આ 4 ઘરેલુ ઉપચાર

hair wash
Home Remedies for White Hair: વાળમાં સમયથી પહેલા સફેદી આવી જવાથી હમેશા લોકોનુ આત્મવિશ્વાસ ઓછુ થઈ જાય છે જેના કારણે લોકો ઘરથી બહાર નિકળવા પણ ટાળે છે. જો આશરે 35ની ઉમ્ર પછી ધીમે-ધીમે વાળ સફેદ થવા એક સામાન્ય પ્રક્રિયા છે તમે પણ આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો તો આજે અમે તમને તેનાથી છુટકારો માટે 4 ઘરેલુ ઉપાય જણાવી છે. 
 
સફેદ વાળને કાળા કરવાના ઉપાય  (Remedies for White Hair)
વાને સફેદ થવાથી અટકાવવા માટે આમળાના ઉપાય તમારા માટે ફાયદાકારી થઈ શકે છે. તમે અઠવાડિયામાં એક વાર આમળાને વાટીને (Amla Mask for Hair) તેના મિક્સ વાળ પર લગાવો. આવુ કરવાથી તમારા વાળને વિટામિન સી ભરપૂર માત્રામાં મળશે. જેનાથી વાળ પહેલાની જેમ કાળા રહેશે. 
 
જે લોકોના વાળ સમયથી પહેલા સફેદ થઈ રહ્યા છે. તે ભૃંગરાજ તેલ (Bhringraj Oil) કે ભૃંગરાજ પાઉડરનુ પણ પ્રયોગ કરી શકે છે. વાળમાં ભૃંગરાજ લગાવવાથી આશરે અડધા કલાક પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. આનાથી સફેદ વાળના સોલ્યુશનમાં ખૂબ ફાયદો થશે.
 
ડુંગળીના ઘણા ઔષધીય ગુણથી ભરપૂર ગણાય છે. સફેદ થતા વાળની સમસ્યાથી છુટકારા માટે તમે ડુંગળીના રસ કાઢીને તેને માથામાં લગાવીન હળવા હાથથી માલિશ કરવી. આવુ કરવાથી ડુંગળીનુ રસ તમારા વાળની સ્કેલ્પ સુધી જશે. જેનાથી તમારા વાળ પહેલાની રીતે પ્રાકૃતિક રૂપથી કાળા થવા લાગશે. 
 
લીમડાને ખાવામાં ઉપયોગ કરાય છે. સાથે જ તેનાથી વાળ પણ કાળા કરી શકાય છે. તેને ઉપયોગ કરવા માટે તમે લીમડાને મેંદીની જેમ વાટી લો. તે પછી તેમાં થોડો પાણી મિક્સ કરી મિક્સ બનાવી લો પછી તેને વાળમાં લગાવો. અઠવાડિયામાં એક વાર આ ઉપાયને અજમાવવાથી તમારા વાળ પહેલાની જેમ કાળા થઈ જશે.