1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ

ડાઘ-ધબ્બા

ડાઘ-ધબ્બા
W.DW.D

જો તમારા ચહેરા પર કાળા ડાઘ હોય તો તેને દુર કરવા માટે બદામનો પાવડર, ઓરેંજ જ્યુસ, દૂધ અને ગાજરનો રસ બરાબર માત્રામાં લઈને તેને ચહેરા પર ઉબટનની જેમ ચહેરા પર લગાવી દો. થોડીક વાર બાદ તેને પાણીથી ધોઈ લો. આ પ્રયોગ નિયમિત રૂપે કરવાથી તમારો ચહેરો ડાઘ રહિત થઈ જશે.