શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

દિવાળી માટે બ્યુટી ટિપ્સ

N.D
દીવાળીના સમયે તૈયાર થવુ સૌને ગમે છે. સજી-ધજીને તૈયાર થવામાં મેકઅપ ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તમે તમારા પહેરવેશ મુજબ મેકઅપનો ઉપયોગ કરો. કપડા ભારે પહેર્યા હોય તો મેકઅપ લાઈટ કરો.

- મેકઅપ કરતી વખતે હોઠ અને આંખો તરફ વિશેષ ધ્યાન આપો
- પાંપણ પર ઘટ્ટ આઈલાઈનર લગાવો
- મસ્કરાનો ઉપયોગ કરો
- આઈ લૈથસ પર કર્લર ફેરવો
- તમે તમારા પહેરવેશ મુજબ કલર લાઈનર પેંસીલનો પણ ઉપયોગ કરી શકો છો.
- ડાર્ક રંગની લિપસ્ટિકનો ઉપયોગ કરો. અને ડાર્ક રંગના લીપ કલરથી તેને ચમકાવો
- ધબ્બા પર કંસીલર મોઈશ્વરાઈઝર મિક્સ કરીને લગાવો
- ઘટ્ટ અને હેપી ફાઉંડેશન લગાવો. પાવડર પણ હળવેથી થપથપાવો
- બ્લશનો ઉપયોગ કરો, ગાલોના ઉપસેલા ભાગ પર તેને લગાવો
-મેકઅપ પૂરો થયા પછી લૂઝ પાવડર કે કેક ફાઉંડેશનનો ઉપયોગ જરૂર કરો.