- લાઈફ સ્ટાઈલ
» - નારી સૌદર્ય
» - સૌંદર્ય સલાહ
પરસેવાની સમસ્યા
આ સમસ્યા એવી છે જેનાથી મોટા ભાગની મહિલાઓને સામનો કરવો પડે છે. પરસેવો ગરમીને લીધે ઉત્પન્ન થાય છે અને શરીરના તાપમાન નિયંત્રણથી સંબંધિત હોય છે. આના ઘણા કારણો હોઈ શકે છે જેવી રીતે કે થાઈરાઈડ ગ્લેડનું વધારે પડતું સક્રિય થવું, મૈનોપોઝ, લાંબા સમય સુધી તાવ આવવો, તણાવ કે પછી મનોવૈજ્ઞાનિક કારણ. પરસેવા પર બૈક્ટેરીયા દ્વારા દુર્ગંધ ઉત્પન્ન થાય છે. આનાથી છુટકારો મેળવવા માટે તમારે વધારે પડતી માત્રામાં પાણી પીવું જોઈએ. તમારા ખોરાકમાં આદુનો ઉપયોગ કરો જેનાથી ટોક્સિંસ ઓછા ઉત્પન્ન થાય.