સ્ટાઈલીશ બેગ
N.D
શું ખાસીયત છે -
- કંટેમ્પરરી ડિઝાઈંસ અને પેટર્નસમાં ઉપલબ્ધ છે.
- લોંગ હેંડલ બેગ્સ છોકરાઓમાં અને શોર્ટ હેંડલ બેગ્સ છોકરીઓમાં સારા લાગી છે.
- આજકાલ ઈકો ફ્રેંડલી બેગ્સનું પણ ચલણ છે. પર્યાવરણ પ્રત્યે જાગૃત અને સચેત યુવા પેઢી આને ઝડપથી સ્વીકારી રહી છે. તેની પર સુંદર પેંટીંગ્સ પણ હોય છે.
- કેટલીયે પ્રકારના ઈનસાઈડ પોકેટ્સ પણ હોય છે.
- અત્યારના દિવસોમાં ફેંસી અને કલરફુલ બેગ્સનું ચલણ વધારે છે. રેડ, ગ્રીન, યલો અને સ્ટ્રીપ્સવાળા બેગ્સનું ચલણ છે.
- જુટના બેગ્સ છોકરીઓમાં વધારે લોકપ્રિય છે.
- છોકરાઓને સ્ટ્રોંગ હેંડલ બેગ્સ વધારે ગમે છે કેમકે આવી બેગ્સ બુક્સ, ફાઈલ્સ વગેરેનો વજન સરળતાથી વહન કરી શકે છે.
- પ્રી વોશ્ડ અને શ્રીંક્ડ બેગ્સનું પણ ચલણ છે.