હંમેશા રહો ફ્રેશ N.D * બની શકે ત્યાર સુધી પ્રાકૃતિક પીણા ગુલાબ, ખસ અને ફળોનો રસ પીવો. ત્વચા સાફ અને ચમકતી રહેશે. * એક ગ્લાસ પાણીમાં બરફ નાંખો. તેમાં મધ, લીંબુ અને ફૂદીનાના પાન નાંખીને પીવો. * તડબુચના પાણીમાં બરફ, લીંબુ અને ગુલાબજળ નાંખીને પીવો. * દિવસમાં ઓછામાં ઓછુ 8-10 ગ્લાસ પાણી અવશ્ય પીવો.