શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

પ્રાકૃતિક ગર્ભનિરોધક છે એરંડાના બીયડ, આવી રીતે ખાશો તો નહી રોકાશે પ્રેગ્નેંસી

પ્રાકૃતિક ગર્ભનિરોધક છે એરંડાના બીયડ, આવી રીતે ખાશો તો નહી રોકશે પ્રેગ્નેંસી 
 
આમતો બજારમાં ગર્ભનિરોધકના બધા વિક્લ્પ છે . પણ તેનાથી શરીર પર થનાર સાઈડ ઈફેક્ટથી બચવા ઈચ્છો છો તો આયુર્વેદમાં પણ તમારા માટે ઘણા ઉપાય છે. એવા ક એક ઉપાયમાં એરંડાનુ નામ શામેળ છે. 
 
આવો જાણીએ એરંડાને કેવી રીતે ઉપયોગ કરીએ તો અઈચ્છનીય ગર્ભથી છુટકારો મેળવી શકાય છે. 
સૌથી પહેલા કેસ્ટર એટલે કે એરંડાના બીયડને ફોડવું. ત્યારબાદ તેમાં સફેદ બીયડને કાઢો. આ બીયડને એક ગિલાસ પાણી સાથે ખાઈ લો. 
આઈ પિલની રીતે કામ કરે છે. 
જે મહિલાઓ સેકસ કર્યાના 72 કલાકની અંદર આ બીયડનું સેવન કરે છે તો આ એક આઈ-પિલની રીતે ગર્ભધારણ રોકી શકે છે. 
 
પીરીયડસના 3 દિવસ સુધી ખાવું 
જો કોઈ મહિલા આ બીયડનો સેવન પીરીયડસના ત્રણ દિવસ સુધી કરે તો એક મહીના સુધી તેનો અસર રહેશે. 
 
એરંડાના બીયડ 
એરંડાના બીયડનો ઉપયોગ તમે સંબંધ બનાવાના 72 કલાકની અંદર ગર્ભનિરોધકની ગોળીના રૂપમાં કરી શકો છો. 
 
નોટ- આમ તો આ ઉપાયના કોઈ સાઈડ ઈફ્ક્ટ નથી પણ તોય ઉપયોગ કરતા પહેલા તમને કોઈ અનુભવી આયુર્વેદિક ડાક્ટરથી સલાહ જરૂર લેવી.