Acupressure- શારીરિક પરેશાનીઓમાં કમાલના છે એક્યુપ્રેસરના 5 ટિપ્સ  
                                       
                  
				  				   
				   
                  				  એક્યુપ્રેશર એક પ્રકારની ચિકિત્સા પદ્ધતિ છે જેમાં શરીરના જુદા જુદા સ્થાન પર સ્થિત પાઈંટને દબાવીને આરોગ્યની સમસ્યાઓનો ઉકેલ કરી શકાય છે. આમ તો આ પાઈટ્સ તે સ્થાનોથી આંતરિક રૂપથી સંબંધ રાખે છે. જ્યાં તમને સમસ્યા થઈ રહી છે. જાણો એકયુપ્રેશરના કેટલાક એવા ટિપ્સ જે તમારા માટે ખૂબ મદદગાર અને લાભદાયક થસે. 
				  
	1. જો તમને માથાનો દુખાવો, તનાવ, ચક્કર આવવું, મગજ સંતુલન કે પછી નાક, કાન અને આંખ સંબંધી સમસ્યાઓ હોય છે, તો કાનના પાછળની તરફ જે અંદર ઝુકાયેલો ભાગ છે તેને દબાવબાથી લાભ થશે. 
				  										
							
																							
									  
	 
	2. કોલેસ્ટ્રોલ, ગળાની સમસ્યા, હેળકી આવવી, ઉલ્ટી, બ્લડપ્રેશર અને પ્રતિરોધક ક્ષમતાથી સંકળાયેલી સમસ્યાઓનાં હાથ વળતાવાળું ભાગ એટલે જે કોણીના પાછળનો ભાગ દબાવવાથી  લાભ થશે. 
				  
	 
	3. દાંતના દુખાવાની સમસ્યા થતા પર હથેળીને ઉલ્ટા કરીને તર્જની અને અંગૂઠાની વચ્ચેનો ભાગ દબાવો. તે સિવાય આંખની બાહરી રેખાની સીધા ભાગ તરફ બે બિંદુ છે જેને દવાવવાથી લાભ થશે. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	4. ઘૂટણના દુખાવ, અકડાવું, સોજા વગેરે થતા પર ધૂંટણા આગળની તરફ સ્થિત પાઈંટને આગળ, પાછળ, જમણા અને ડાબા ચારે તરફ દબાવો. તેમજ એડીની પાસે પગના તળિયેના બિંદુ પર દબાણ નાખવું પણ લાભકારી થશે. 
				  																		
											
									  
	 
	5. થાઈરાઈડની સમસ્યા થતા પર બન્ને હાથ અને પગના અંગૂઠાની નીચે ઉપર ઉઠેલા ભાગ પર દબાવ નાખવું. તેને ઘડીની સૂઈની દિશામાં બનાવો અને છોડવું. આવું થોડા સમય સુધી કરતા રહો.