સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 30 એપ્રિલ 2021 (12:57 IST)

બાળકોને કોરોના સંક્રમણથી કેવી રીતે બચાવવું માતા-પિતા આ વાતોંની કાળજી જરૂર રાખવી

બાળકોમાં કોરોનાના શું લક્ષણ છે?  લાંબા સમય સુધી તીવ્ર તાવ રહેવું ઝાડા લાગવી ઉલ્ટી અને પેટમાં દુખાવો થવું. 
બાળકોમાં કોરોનાના લક્ષણ શું છે 
લાંબા સમય સુધી અને તીવ્ર તાવ તાવ, માથાનો, દુખાવો, કફ, ઉલ્ટી અને પેટમાં દુખાવો, બાળકો ચિડચિડા થઈ જવું, સૂકી ખાંસી હાથ- પગમાં સોજા અને કોલ્ડ જેવી કોરોનાના સામાન્ય લક્ષણ સિવાય સ્કિન રેશેજ, કોવિડ , લાલ આંખો અને સાંધાના દુખાવા ગભરામણ,  પેટમાં એંઠણ ગેસ્ટ્રોઈંટેસ્ટાઈન સંબંધી મુશ્કેલીઓ ફાટેલા હોંઠ, થાક અને સુસ્તી જેવા લક્ષણોને નજર અંદાજ ન કરવા. નાના બાળકો અને નવજાતમાં ઝાડા લાગવું, સ્કિનના રંગનુ  બદલવું , વધારે તાવ,  ભૂખ ન લાગવી, ઉલ્ટી, માંસપેશીઓમાં દુખાવો, હોઠ-સ્કિનમાં સોજો અને મોઢામાં ચાંદા જેવા લક્ષણ હોઈ શકે છે. 
 
બાળકોથી બ્રીરિંગ એક્સરસાઈજ કરાવવી કારણ કે આ સમયે કોરોના વાયરસ સીધા ફેફસાં પર હુમલો કરે છે અને તેને ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત કરી રહ્યો છે. જેનાથી શ્વાસ લેવામાં પરેશાની થવા લાગે છે. અને ઑક્સીજનની જરૂર પડે છે. તેથી આ જરૂરી છે કે બાળજોને બ્રીદિંગ એક્સસાઈજ કરાવો.  જેથી ફેફંસા મજબૂત બને અને ઑક્સીજન લેવલ સામાન્ય બન્યુ રહે. તેના માટે ફુગ્ગા ફુલાવવા પણ આપી શકો છો. તેનાથી ફેફસંમાં મજબૂતી આવે છે.