1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 16 ડિસેમ્બર 2020 (15:35 IST)

દરરોજ દહીં ખાવાથી દિલ મજબૂત રહે છે અને ઘણા રોગોથી દૂર રહેશો.

curd benefits
1. દહીં ત્વચાનો માશ્ચરાઈજરનું કામ કરે છે. ત્વચાની નમી પરત લાવે છે અને ત્વચાને મુલાયમ બનાવે છે. 
2. દહીંમાં રહેલ લેક્ટિક એસિડ ત્વચા પર ફેશિયલ માસ્કની રીતે કામ કરે છે અને સ્કિનની ગંદગીને સાફ કરે છે. 
દહીં - આરોગ્ય અને સૌદર્ય માટે ઉત્તમ
3. દહીંમાં ગાજર,કાકડી, પપૈયા વગેરે ફળોના રસ મિક્સ કરી ચેહરા પર લગાડવાથી ત્વચામાં નિખાર આવે છે. 
4. સ્કિનને ફ્રેશ રાખવા માટે તમે લીંબૂનું રસ દહીંમાં મિક્સ કરી ચેહરા પર લગાડો. આવું થોડા દિવસ સુધી કરતા રહો. જલ્દી જ તમારા ચેહરા પર બદલાવ નજર આવશે.