શનિવાર, 11 ઑક્ટોબર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

આંખોની રોશની વધારે છે સીતાફળ , જાણો 10 ફાયદા

custard apple 10 benefits
સીતાફળ ઘણી ઔષધીય ગુણોમાં શામેળ કરાય છે. આવો જાણીએ એના ફાયદા વિશે 
 
1. શરીરની નબળાઈ , થાક અને માંસપેશીઓની નબળાઈને દૂર કરવામાં સીતાફળ પ્રભાવી છે. 
 
2. એની એક બીજી પ્રજાતિ પણ હોય છે જેને રામફળ કહે છે એ દિલને પણ દુરૂસ્ત રાખે છે. 
 
3. એમાં વિટામિન એ હોય છે જે દિલ સંબંધી રોગોથી દિલની રક્ષા કરે છે અને માંસપેશીઓને આરામ આપે છે. 
 
4. એમાં મેગ્નેશિયમ હોય છે જે સ્વસ્થ ત્વચા સારી નજર અને સારા વાળો માટે ઉત્તમ છે. 
 
5. સીતાફળમાં કેલોરી નહી હોય છે આથી એને ખાવાથી જાડાપણ નથી વધતા . 
 
6. આ ફળના મલાઈદાર ભાગને ફોડી અને અલ્સરમાં પ્રયોગ કરવથી આરામ મળે છે. 
 
7. સીતાફળના ઝાડના પાંદડાને કેંસર અને ટ્યૂમર જેવા રોગોના ઉપચાર માટે સારા ગણાય છે. 
 
8. એના ઝાડની છાલમાં જે સ્તંભક અને ટેનિન હોય છે  , એનાથી દવા બનાઈ જાય છે. 
 
9. સીતાફળને ધૂપમાં સુકાવીને ચૂર્ણ બનાવી લે છે. સામાન્ય પાણીના સાથે એના સેવન કરવાથી પેચોશ અને જાડામાં આરામ થાય  છે. 
 
10. એની છાલ મસૂડા અને દાંતના દુખાવાને ઓછા કરવામાં ઉપયોગ કરી શકાય છે.