બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 11 મે 2021 (08:34 IST)

લસણ આપે છે શરીરને વાયરસથી લડવાની તાકાત આ રીતે બનાવો ઈમ્યુનિટી બૂસ્ટર ચટણી

કોરોના મહામારીની રોદ્ર રૂપના વચ્ચે લોકોને સૌથી મોટુ ફોકસ પોતાને સુરક્ષિત રાખે છે તેના માટે સોશિયલ ડિસ્ટેંસિંગ, માસ્ક પહેરવું , સેનેટાઈજિંગ અને વાર વાર હાથ ધોવુ આ બધુ ખૂબ જરૂરી. તેની સાથે જ 
ખાન-પાન અને ઈમ્યુનિટી મજબૂત કરવી આ સમયે બધાનો ફોક્સ છે. આમ તો મજબૂત ઈમ્યુન સિસ્ટમથી માત્ર કોરોના જ નહી પણ ઘણા રોગોથી લડવામાં અમારી મદદ કરે છે. મજબૂત પ્રતિરક્ષા તંત્ર માટે સારી 
રીતે ખાન -પાનની વાત કહેવાય છે. લસણમાં ઘણા તત્વ હોય છે જે ઈમ્યુન સિસ્ટમને રોગાણુઓથી લડવાની તાકાત આપે છે. કોરોનાના સમયે પણ ઘણ એક્સપર્ટવ્સ અસારી ખાન-પાનની સાથે લસણ ખાવાની સલાહ 
આપી રહ્યા છે. જો કાચુ લસણ ખાવામાં પરેશાની છે તો તમે મજેદાર ચટણી તમારી ડાઈટમાં શામેલ કરી શકો છો. 
 
એક્સપર્ટ જણાવે છે કે લસણ ખાવાથી લોહીમાં વાયરસથી લડનારી વાળી T-Cells નો વધારો હોય છે. યુનિવર્સિટી ઑફ ફ્લોરિડાના વૈજ્ઞાનિકોએ ક્લીનિકલ ન્યુટ્રિએશન જરનલમાં આ રિપોર્ટ રજૂ કરી હતી કે 
જૂના લસણનો રસ શરદી અને ફ્લૂને જલ્દી ઠીક કરે છે. તેને તેમને ભોજનના કોઈ પણ રૂપમાં લઈ શકે છે. આમ તો કાચું લસણ વધારે ફાયદાકારી જણાવ્યો છે. જો તમે કાચું લસણ ખાવામાં મુશ્કેલી છે તો આ 
ઈમ્યુનીટી બૂસ્ટર ચટણી ટ્રાઈ કરી શકે છે. 
સામગ્રી 
1 ટમેટા 
4 કળી લસણ
1 લીલા મરચાં 
1/2 ચમચી સરસવનુ તેલ 
1 ચપટી મીઠું 
1 ચપટી ખાંડ 
 
વિધિ
ટમેટા, લસણ અને મરચાને ગૈસ પર હળવુ શેકી લો. છાલટા ઉતારીને તેમાં થોડો સરસવનુ તેલ, મીઠું અને ખાંડ મિક્સ કરી બ્લેંડરથી બ્લેંડ કરી લો. તેને તમે આલૂ પરાંઠા, ખિચડી, દાળ-ભાત, ડોસા, પોહા કોઈ પણ્ ણ સાથે ખાઈ શકો છો.