મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 8 ઑક્ટોબર 2020 (13:17 IST)

ગોરા ચેહરા માટે કુદરતી બ્યુટી ટિપ્સ

ગોરા ચેહરા માટે કુદરતી બ્યુટી ટિપ્સ દૂધ અને લીંબૂનો જ્યુસ ની સાથે મધ

આ બધા જ ઇન્ગ્રીડિઅન્ટ તમારા ચહેરા પર ખુબ જ સારી રીતે કામ કરે છે અને તેમને એક ચમકદાર ચહેરો આપવા માં મદદ કરે છે. દૂધ અને લીંબુ ના જ્યુસ ને એક ટેબલસ્પૂન જેટલું લો. ત્યાર બાદ એક ટી સ્પૂન જેટલું મધ ઉમેરો, તે મૉઇસ્ચરાઇઝર તરીકે કામ કરે છે. અને આ મિક્સચર ને તમારા ચહેરા પર નિયમિત રીતે લાગુ કરવા થી તે તમને ફેર અને ફ્લોલેસ સ્કિન આપશે.