બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

એબાર્શન વગર એક મહીનાની પ્રેગ્નેંસીથી છુટકારો મેળવવાનો ઉપાય

ઘણી વાર આપણા શરીરમાં ભ્રૂણનો યોગ્ય અને સ્વસ્થ વિકાસ થતો નથી. આવી પરિસ્થિતિમાં આ વિચારવું જરૂરી છે કે પ્રેગ્નેંસીને એક મહીનાના અંદર કેવી રીતે રોકી શકાય. ઘણી વાર ગર્ભનિરોધક ગોળીઓ લેવા છતાંય પણ પ્રેગ્નેંસી રહી જાય છે. ત્યારબાદ પ્રેગ્નેંસીને રોકવાનો  એક જ ઉપાય છે  એબાર્શન. 

એબાર્શન ખૂબ જ વ્યક્તિગત બાબત છે. એબાર્શનનો નિર્ણય લેવો એક બહુ મુશ્કેલ કામ છે ભ્રૂણના અંદર જીવન આવતા પહેલા પ્રેગ્નેંસીને ખત્મ કરવાની પ્રક્રિયાને એબાર્શન કહે છે. એબાર્શનનુ નિર્ણય લેવો સરળ નથી, એ પણ જ્યારે પ્રેગ્નેંસીને એક મહીના થઈ ગયો હોય. કારણકે એનાથી મહિલાને સ્વાસ્થય પર ખરાબ અસર પડે છે. 
જો તમે એબાર્શન કરવા નહી ઈચ્છતા તો કેટલાક એવા વિકલ્પ છે જે પ્રેગ્નેંસી રોકવામાં તમારી મદદ કરી શકે છે. અહીં અમે તમને એવા જ વિકલ્પ જણાવી રહ્યા છે.  જે  મહીના પછી પ્રેગ્નેંસી રોકવામાં તમારા કામ આવશે. 
 

ચિકીત્સકીય વિક્લ્પ - આ  વિક્લ્પ એક રીતનું  એબાર્શન(abortion) છે. જે દવાઓની મદદથી કરી શકાય છે. ભ્રૂણના વિકાસને દવાઓથી પૂરી રીતે રોકી શકાય છે. મિફપ્રિસ્ટોન અને મેથોટ્રેક્સેટ સૌથી વધારે ઉપયોગ કરાતી દવાઓ છે. મિફપ્રિસ્ટોન પ્રોજેસ્ટેરોન સાથે મળીને ભ્રૂણને નષ્ટ કરી નાખે છે. મેથોટ્રેક્સેટ એક ઝેરીલુ કેમિકલ છે જે ભ્રૂણની કોશીકાઓ પર હુમલો કરે છે અને એબાર્શન કરી નાખે છે. બન્ને જ પરિસ્થિતિઓમાં મિસોપ્રેસ્ટોલ પણ સાથે  અપાય છે. જે ભ્રૂણની મરેલી કોશીકાઓને બહાર કાઢી નાખે છે. 
ખારા પાણીના પ્રયોગની પ્રક્રિયા - એમાં ગર્ભમાં ખારુ, મીઠાવાળા પાણીના ઈંજેક્શન લગાવાય છે. મીઠું ભ્રૂણના વિકાસમાં ઝેરનું કામ કરે છે. એના કારણે ભ્રૂણ નષ્ટ થઈ જાય છે.