શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

ડાયબિટીજથી ખરતા વાળ સુધી, જાણો ડુંગળીના 7 ફાયદા

ભોજનમાં દરેક કોઈ ડુંગળીનો ઉપયોગ તો કરે છે. ડુંગળી સલાદના રૂપમાં ખૂબ ખાય છે. ડુંગળીના તડકાથી બનેલી દાળ-શાક ખાવામાં સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આવો અમે જાણીએ છે ડુંગળી માત્ર સ્વાદ જ નહી આપે પણ સ્વાસ્થયવર્ધક પણ છે. 
- શરદી થતા પર ડુંગળીનો સેવન ખૂબજ ફાયદાકારી હોય છે. 
- ડુંગળી ખાવાથી ઉમ્રથી પહેલા થતી કરચલીઓ દૂર રહે છે. 
- આ ડયાબિટીજને નિયંત્રણ રાખવામાં ખૂબ કારગર સિદ્ધ હોય છે. 
- શ્વાસની પરેશાનીમાં તેનો ઉપયોગ લાભદાયક હોય છે. 
- ડુંગળીના ઉપયોગથી આંખની રોશની પણ વધે છે. ડુંગળીનો પેસ્ટ લગાવવાથી ડેંડ્રફ પણ દૂર હોય છે. 
- વાળની મજબૂતીમાં ડુંગળી ફાયદા પહોંચાડે છે. 
- એંટીઓક્સીડેંટથી ભરપૂર ડુંગળી મગજને તેજ કરવામાં પણ લાભકારી હોય છે.