Last Updated:
સોમવાર, 28 જાન્યુઆરી 2019 (11:38 IST)
કોઈ પણ મહિલાનો સૌથી સુંદર સમય એ હોય છે જ્યાએ એ માં બનવાવાળી હોય છે પણ આ સુંદર સમય ત્યારે એક ડરાવનો સપનામાં બદલી જાય છે જ્યારે એ કોઈ કારણ વગર તેમના બાળકને એબાર્ટ કરાવવું પડે છે.
મહિલાઓ હમેશા
અબાર્શન કરાવવા માટે ઑપરેશનની મદદ લે છે. જેના કારણે ભવિષ્યમાં તેને આરોગ્યથી સંકળાયેલી પરેશાનીઓ ઉઠાવવી પડે છે. તેથી એ નેચરલ એબાર્શનના તરીકા ન માત્ર સરળ છે પણ તેનાથી આરોગ્યને પણ કોઈ નુકશાન નહી હોય છે.